Site icon News Continuous Bureau | Mumbai

નાકમાં નથ અને માંગ ટીકા માં જોવા મળ્યો ઉર્ફી જાવેદનો સિઝલિંગ અવતાર-બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ તેની બોલ્ડ અને અદમ્ય ફેશન સેન્સ માટે જાણીતી છે. હવે ફરી એકવાર ઉર્ફી જાવેદે (Urfi Javed)પાર્ટીમાં કંઈક એવું કર્યું છે જે દરેક જગ્યાએ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદે એક ઈવેન્ટમાં બ્લેક સાડીમાં (Black saree)તેના ખતરનાક લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Join Our WhatsApp Channel

આ ઇવેન્ટમાં ગ્લેમર સ્ટાર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકો (influencer)પહોંચ્યા હતા. જો એમ કહેવામાં આવે કે ઉર્ફીના લુક સામે બધા ફિક્કા પડી ગયા છે તો કંઈ ખોટું નહીં હોય.

અભિનેત્રી એ  કાળી પારદર્શક સાડી(transparent saree) અને બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં તેણી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

પોઝ આપતી વખતે ઉર્ફી સાડીના પલ્લુને સંભાળતી જોવા મળી હતી. તેણે નાકમાં નથ અને માથા પર ટિક્કો પહેર્યો હતો. તેણે વાળનો બન (hair ban)બનાવ્યો હતો. 

આ ઈવેન્ટ દરમિયાન ઉર્ફીનો અન્ય એક વીડિયો(video) પણ સામે આવ્યો છે જેમાં તે પાપારાઝી સાથે પોઝ આપી રહી છે. આ દરમિયાન દરેક વ્યક્તિ ઉર્ફી પર ચીયર્સ કરે છે.ઉર્ફી ના આ લુક(look) માટે તે ટ્રોલ પણ થઈ હતી. તેમજ  ઘણા યુઝર્સે તેના વખાણ પણ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : રસ્તાના કિનારે વિચિત્ર વર્તન કરીને નેટિઝન્સ ના નિશાના પર આવી ઉર્ફી જાવેદ- જુઓ અભિનેત્રીનો વાયરલ વિડીયો

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version