Site icon News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદે બ્લેક મોનોકીની માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર, તેની સુંદરતા જોઈ ચાહકો થયા મંત્રમુગ્ધ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ હંમેશા તેના અસામાન્ય કપડાંના કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ કંઈક આવું જ કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Channel

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લેક મોનોકીની  પહેરેલી જોવા મળી રહી છે. 

બ્લેક મોનોકીની  પહેરીને ઉર્ફી જાવેદે કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે. અભિનેત્રીની મનમોહક સ્ટાઈલ જોઈને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. આટલા ઓછા સમયમાં 44 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ચાહકોને તેની તસવીરો કેટલી પસંદ આવી રહી છે.સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 2.7 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે..

આ સમાચાર પણ વાંચો : ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા એ બ્રેલેટમાં શેર કરી બોલ્ડ તસવીરો, ગરમાયુ ઈન્ટરનેટ નું તાપમાન; જુઓ ફોટોગ્રાફ્સ

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version