Site icon

Urfi javed: ઉર્ફી જાવેદના મેજીકલ ડ્રેસ એ કર્યો એવો જાદુ કે ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન સેન્સ માટે જાણીતી છે. જેના કારણે તે હમેંશા ટ્રોલ થતી રહે છે પરંતુ આ વખતે લોકો ઉર્ફી જાવેદ ને ટ્રોલ નહીં પરંતુ તેના વખાણ કરી રહ્યા છે.

urfi javed magical dress wins hearts of netizens

urfi javed magical dress wins hearts of netizens

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ એક એવી અભિનેત્રી છે જે દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ઉર્ફી હંમેશા તેના અતરંગી આઉટફિટ ને કારણે ચર્ચામાં રહે છે. અને જેને કારણે તેને ટ્રોલ પણ થવું પડે છે. પરંતુ આ વખતે ઉર્ફી જાવેદે એવો આઉટફિટ પહેરી ને આવી હતી કે લોકો તેના વખાણ કરી રહ્યા છે.  બોલ્ડ સ્ટાઇલ અને શોર્ટ કપડામાં જોવા મળતી ઉર્ફી આ વખતે ફુલ કપડામાં જોવા મળી હતી. પરંતુ આ વખતે ઉર્ફીએ પોતાના કપડાથી જાદુ પણ બતાવ્યો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shivangi joshi and Kushal tandon: શું શિવાંગી જોશી અને કુશાલ ટંડન ખરેખર કરી રહ્યા છે એકબીજાને ડેટ? જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

ઉર્ફી જાવેદ નો મેજીકલ ડ્રેસ 

ઉર્ફી હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં  જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી બ્લેક લોંગ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી જોવા મળી રહી છે જેના પર લીલા રંગના પાંદડા અને ફૂલો હતા. પાપારાઝીને કહી રહી છે કે જાદુ જોવું છે.. ત્યારબાદ અભિનેત્રી તાળીઓ પાડે છે અને તેના ડ્રેસમાંથી પતંગિયા અને ફૂલો ઉડતા જોવા મળે છે, જેને જોઈને પાપારાઝી અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.


ઉર્ફી જાવેદ ના આ ડ્રેસ ના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version