Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદે ઈંડા માંથી બનાવ્યો એવો ડ્રેસ કે લોકો એ પકડી લીધું માથું, જુઓ વિડીયો

Urfi javed: ઉર્ફી જાવેદ તેના અતરંગી વસ્ત્રો ને કારણે લાઈમલાઈટ માં રહે છે. ઉર્ફી ફરી એકવાર તેના આઉટફિટ ના કારણે ચર્ચામાં છે. ઉર્ફી જાવેદ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

urfi javed make skirt from eggs video goes viral

urfi javed make skirt from eggs video goes viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેના અતરંગી પોશાકના કારણે ચર્ચામાં રહે છે.  ઉર્ફી ફરી એકવાર તેના આઉટફિટના કારણે ચર્ચામાં આવી છે. વાસ્તવ માં સોશિયલ મીડિયા પર ઉર્ફી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઉર્ફી જાવેદ ઈંડાથી બનેલા સ્કર્ટમાં જોવા મળી રહી છે આ વિડીયો ઉર્ફી જાવેદે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Toxic: કરીના કપૂરે ફિલ્મ ટોક્સિક છોડતા જ આ અભિનેત્રી ની ચમકી કિસ્મત, યશ ની ફિલ્મ માં મળી ઓફર

ઉર્ફી  જાવેદ નો વિડીયો 

ઉર્ફી જાવેદ ના આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, તેને સ્કિન કલર નો આઉટફિટ પહેર્યો છે અને તેના હાથમાં બે ઈંડા પણ છે ત્યારબાદ ઉર્ફી બ્લેક કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે અને તેને ઇંડામાંથી બનેલો સ્કર્ટ પણ પહેર્યો છે. આ દરમિયાન તે તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરી રહી છે.


ઉર્ફી જાવેદે આ વિડિયો પોસ્ટ કરીને લખ્યું, “અંડે કા ફન્ડા”.આ વિડીયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક
Javed Akhtar Dhurandhar Movie Reaction| પ્રોપગેન્ડાના આરોપો વચ્ચે જાવેદ અખ્તરે ‘ધુરંધર’નો કર્યો બચાવ! ફિલ્મની વાર્તા અને કન્ટેન્ટ પર કહી દીધી આ મોટી વાત
Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું
Exit mobile version