Site icon

Urfi Javed: સ્ટારકિડ ના વર્તન ને લઈને ઉર્ફી જાવેદ એ કર્યો ચોંકાવનારો ખુલાસો, સુહાના ખાન વિશે કહી આવી વાત

Urfi Javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. તાજેતર માં ઉર્ફી એ સ્ટારકિડ ના વર્તન ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Urfi javed on bollywood star kids suhana khan and tanya shroff behavior

Urfi javed on bollywood star kids suhana khan and tanya shroff behavior

News Continuous Bureau | Mumbai

Urfi Javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે.ઉર્ફી જાવેદ તેની સિરીઝ ફોલો કરલો યાર ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં ઉર્ફી જાવેદ એ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને સ્ટારકિડ ના વર્તન વિશે પૂછવામાં આવ્યું હતું જેનો ઉર્ફી એ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.આ મુદ્દો ક્યાર નો ચાલી આવ્યો છે કે સ્ટાર કિડ્સ બહારના લોકો પર પ્રભુત્વ જમાવે છે અને તેમના માટે વસ્તુઓ ખૂબ જ સરળ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Nagarjuna akkineni birthday: માત્ર એક્ટિંગ જ નહીં આ વસ્તુમાંથી પણ કરોડો ની કમાણી કરે છે નાગાર્જુન, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

ઉર્ફી જાવેદ એ સ્ટારકિડ વિશે કહી વાત 

ઉર્ફી જાવેદ ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે સ્ટારકિડ નું તેની પ્રત્યે કેવું વર્તન હોય છે જેના જવાબ માં ઉર્ફી જાવેદે કહ્યું, એકવાર સુહાના ખાન પોતે મારી પાસે આવી અને મને  ‘હાય’ કહ્યું. મને લાગ્યું કે કંઈક ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દે, હું ઉર્ફી જાવેદ છું, શું તમે કોઈ બીજાને શોધી રહ્યાં છો? પછી તેણે કહ્યું, ના, હું તમને બિલકુલ ઓળખું છું. તમે કેમ છો?” 


આ સિવાય ઉર્ફી એ તાન્યા શ્રોફ વિશે વાત કરતા જણાવ્યું કે, “તે એક સરસ છોકરી છે. આ લોકોને મારી સાથે શું લેવાદેવા છે? તેઓ ખરેખર મારી પાસેથી કંઈ મેળવશે નહીં. પરંતુ આ લોકોનો ઉછેર ખરેખર ખૂબ જ સારો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version