Site icon

ઉર્ફી જાવેદે સેમી ન્યૂડ ફોટોશૂટ કરાવી બોલ્ડનેસ ની કરી તમામ હદ પાર-નવા વિડીયો એ મચાવ્યો ઈન્ટરનેટ પર હંગામો -જુઓ ફોટોગ્રાફ્સ અને વિડિયો

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ દિવસેને દિવસે બોલ્ડ(Urfi Javed bold) બની રહી  છે અને ફેશનની તમામ હદો પાર કરી રહી છે. વધુ એકવાર તેણે તેના કપડા પર પ્રયોગ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થોડીવાર પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ(Instagram video) પર એક ક્લિપ શેર કરી હતી, જેમાં તેણે ઉપરના વસ્ત્રો પહેર્યા નથી અને તે બંને હાથ વડે તેના સ્તનને ઢાંકતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, તેણીએ તેના આખા શરીર પર વાયર લપેટી(wire) લીધા છે અને તે અંડરગારમેન્ટમાં જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

ઉર્ફી ખૂબ આત્મવિશ્વાસ(confidence) સાથે તાર થી લપેટાયેલી તેણીની ટોન ફિગર બતાવતી(toned figure) જોવા મળે છે. તેને આ હાલતમાં જોઈને લોકો ભડકી ગયા છે અને રણવીર સિંહની જેમ ઉર્ફી પર પણ એફઆઈઆર(FIR) નોંધવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ પૂછ્યું કે કેમેરામેન કોણ છે જે આવા ફોટા ક્લિક કરી રહ્યો છે. ઘણા લોકોએ ઉર્ફીની સરખામણી રણવીર સિંહ સાથે પણ કરી હતી. 

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડિયો પર કોઈ કેપ્શન (caption)નથી લખ્યું, તેણે માત્ર ગ્રીન અને રેડ હાર્ટ ઈમોજી શેર કર્યા છે. તેણીએ તેના શરીરની આસપાસ વાયર વીંટળાયેલો ભારે ગળાનો હાર(necklace) પહેર્યો છે અને બન બનાવીને તેના વાળમાં ગુલાબના(rose flower) ફૂલો મૂક્યા છે.

તાજેતરમાં, ઉર્ફી જાવેદ હળવા પીળા રંગની મોનોકીની(yellow monokini) પહેરીને મુંબઈના(Mumbai) રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી . આ દરમિયાન તેણે ફોટોગ્રાફર્સને જોરદાર પોઝ પણ આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : નાકમાં નથ અને માંગ ટીકા માં જોવા મળ્યો ઉર્ફી જાવેદનો સિઝલિંગ અવતાર-બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી માં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર-જુઓ ફોટોગ્રાફ્સ

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version