Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed video: શું ખતરો કે ખિલાડી માં જવાની તૈયારી કરી રહી છે ઉર્ફી જાવેદ? અભિનેત્રી નો વિડીયો જોઈ લોકો નો અધ્ધર થયો શ્વાસ

Urfi javed video: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે જાણતી છે. હાલ ઉર્ફી જાવેદ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો નો શ્વાસ અધ્ધર થઇ ગયો છે.

urfi javed share video and says its khatron ke khiladi audition

urfi javed share video and says its khatron ke khiladi audition

News Continuous Bureau | Mumbai

Urfi javed video: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે જાણતી છે.ઉર્ફી જાવેદ તેના આઉટફિટ સાથે અખતરા કરતી રહે છે ઉર્ફી જાવેદ તેના ફોટા અને વિડીયો તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતર માં ઉર્ફી જાવેદ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેને જોઈને લોકો એ માથું પકડી લીધું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vijay Devarakonda: રશ્મિકા સાથે ની લંચ ડેટ ની તસવીરો બાદ વિજય દેવરાકોંડા ની ઇન્ટરવ્યૂ માં કહેલી વાત થઇ વાયરલ, ડેટિંગ ને લઈને આપી હતી પ્રતિક્રિયા

ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વારયલ 

ઉર્ફી એ તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ઉર્ફી જાવેદ ખૂબ જ ઊંચી ઈમારતની બારી પર ચાલતી જોવા મળી રહી છે અને નીચે રસ્તા પર ઘણા વાહનો આગળ વધી રહ્યા છે. ચાલતા ચાલતા અચાનક ઉર્ફી નીચે પડવાની હોય છે ત્યાં વિડીયો બંધ થઇ જાય છે. આ વિડીયો સાથે ઉર્ફી એ લખ્યું છે કે, ‘ખતરોં કે ખિલાડી માટે આ મારું ઓડિશન છે. કલર્સ ટીવી તમે જોઈ રહ્યા છો.હેટર્સ કહેશે કે તે એડિટેડ છે’


ઉર્ફી નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો આ વિડીયો ને એડિટેડ કહી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version