Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદે ઉતારાવડાવ્યું શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુન્દ્રા નું માસ્ક,વિડીયો જોઈ ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ આ દિવસોમાં ઈન્ટરનેટ પર છવાયેલી છે. હાલમાં જ ઉર્ફી એ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે જોવા મળી રહી છે.

urfi javed shared video with shilpa shetty husband raj kundra

urfi javed shared video with shilpa shetty husband raj kundra

News Continuous Bureau | Mumbai

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના બોલ્ડ ફોટા ને વિડીયો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. ઘણીવાર તેની ફેશન સેન્સ ની જોઈ ને લોકો આશ્ચર્ય માં પણ પડી જતા હોય છે.પરંતુ ઉર્ફી ની આજ ફેશન સેન્સ તેને બધાથી અલગ પાડે છે. તાજેતરમાં તેના ન્યૂડ લુક અને કાર્ટૂન લુક એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. 

Join Our WhatsApp Channel

 

ઉર્ફી જાવેદે શેર કર્યો વિડીયો 

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ઉર્ફી જાવેદ સાથે જોવા મળી રહ્યા છે. બંનેએ સરખા આઈ માસ્ક પહેર્યા છે અને બંને ટ્યુનિંગ સેટ કરતા જોવા મળે છે. શરૂઆતમાં, ઉર્ફી એક છાપું પકડેલી જોવા મળે છે જેના પર લખેલું છે, માસ્ક મેન ટુ રિટાયર? આ સાથે રાજ કુન્દ્રાનો ચહેરો દેખાય છે જ્યાં તે ઉર્ફીને સલામ કરતો જોવા મળે છે. વિડીયો જોઈ એક યુઝરે લખ્યું છે કે, ‘બંનેની ફિલ્મ આવી રહી છે.’ અન્ય એકે લખ્યું છે કે, ‘એક સાથે બે માસ્ક મેન.’


તમને જણાવી દઈએ કે આ દિવસોમાં રાજ કુન્દ્રા તેની આગામી ફિલ્મ UT 69 માટે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 3 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. જે એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે.

આ  સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચને ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ નો તેમનો ફર્સ્ટ લુક શેર કરી આ રીતે માન્યો ટીમનો આભાર

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version