News Continuous Bureau | Mumbai

Urfi Javed: કામ ના નામ પર ગંદી માંગણી કરનાર ને ઉર્ફી જાવેદે આપ્યો જડબાતોડ જવાબ, પુરાવા પોસ્ટ કરી અભિનેત્રી એ ખોલી બ્રાન્ડ ની પોલ

Urfi Javed: ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે તાજેતર માં એક બ્રાન્ડ એ ઉર્ફી સામે કામ ના નામ પર ગંદી માંગણી કરી હતી જેનો ઉર્ફી જાવેદે જડબાતોડ જવાબ આપ્યો છે.

News Continuous Bureau | Mumbai 

Urfi Javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ઘણીવાર ઉર્ફી જાવેદ ને તેની બોલ્ડ તસવીરો અને વિડીયો ને કારણે ટ્રોલ પણ થવું પડે છે. હવે ઉર્ફી ચર્ચામાં આવી છે. તાજેતર માં એક બ્રાન્ડ એ ઉર્ફી સામે કામ ના નામ પર ગંદી માંગણી કરી હતી જેનો ઉર્ફી જાવેદે જડબાતોડ જવાબ આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sunny deol on Ramayana: રણબીર કપૂર બાદ હવે સની દેઓલ એ આપ્યું રામાયણ પર અપડેટ,ફિલ્મને લઈને કહી મોટી વાત

ઉર્ફી એ આપ્યો બ્રાન્ડ ને જડબાતોડ જવાબ 

ઉર્ફી એ ઓરલ હાઇજીન બ્રાન્ડ ની પોલ ખોલી છે. આ બ્રાન્ડે જાહેરાત માટે ઉર્ફી ની ટીમનો સંપર્ક કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તે ‘નગ્ન થવા માટે તૈયાર છે’. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઓરલ કેર બ્રાન્ડ પરફોરા દ્વારા મોકલવામાં આવેલા ઈમેલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘અમારી પાસે ઉર્ફી માટે સ્ક્રિપ્ટ છે, શું તે સ્ટ્રીપ(કપડાં ઉતારવા) માટે તૈયાર છે?’આ પછી તેને પૂછવામાં આવ્યું કે સ્ટ્રીપનો અર્થ શું છે? તો ત્યાંથી મેસેજ આવ્યો, તેને ઉતારી દો. આ પછી ઉર્ફીની ટીમે મેસેજ કર્યો કે તમે શું કહેવા માગો છો. ઉર્ફીએ આ સ્ક્રીનશોટ શેર કર્યા અને બ્રાન્ડને લખ્યું, તમે આખી લાઇન પાર કરી લીધી છે. આજ સુધી, જ્યારે પણ મેં કોઈપણ બ્રાન્ડ સાથે કામ કર્યું છે, મને ક્યારેય આવો અનુભવ થયો નથી. મારી ટીમ તમારી સાથે વાત કરવા જઈ રહી છે. પરિણામોનો સામનો કરવા તૈયાર રહો.


 

આ રીતે ઉર્ફી એ તે બ્રાન્ડ ની પોલ ખોલતા તેને ધમકી પણ આપી છે ઉર્ફી ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version