Site icon News Continuous Bureau | Mumbai

સ્ટાઇલ મારવાના ચક્કરમાં ઉંધે માથે પડી ઉર્ફી જાવેદ- જુઓ એવું તો શું થયું કે લોકો લઇ રહ્યાં છે મજા

News Continuous Bureau | Mumbai

પોતાની બોલ્ડ અદાઓ અને અતરંગી ફેશન સેન્સ માટે ફેમસ ઉર્ફી જાવેદ(Urfi Javed) આજકાલ પોતાના એક સૉન્ગને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેનું એક સોન્ગ રિલીઝ(Song release) થયું છે. આ સોન્ગને ફેન્સના કંઇ ખાસ રિએક્શન નથી મળી રહ્યાં. પરંતુ આ વચ્ચે જ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખુબ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

વાયરલ આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી ઝૂલો ઝૂલી રહી છે અને સ્ટાઇલ મારી રહી છે. જો કે ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફીને સ્ટાઇલ મારવી ભારે પડી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી સોંગનું શૂટિંગ કરી રહી છે. તે ઓરેન્જ કલરની સાડી(Orange saree) પહેરીની ઝૂલો ઝૂલી રહી છે અને આસપાસ ઘણા ડાન્સર્સ પણ છે. પરંતુ ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફી સ્ટાઇલ મારે છે અને અચાનક તેનું બેલેન્સ ડગમગી જાય છે. તેવામાં તે પોતાની જાતને સંભાળી નથી શકતી અને નીચે ખાબકે છે. તેની આસપાસ રહેલા ડાન્સર્સ તેને પકડવાનો પ્રયાસ કરે છે. 

આ સમાચાર પણ વાંચો :  ઐશ્વર્યા થી લઇ ને સારા અલી ખાન સુધી મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો-જુઓ વિડિયો

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે પોતાની સાથે ઘટેલી આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(Social media platforms) પર શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમા તેણે લખ્યું, આ તો ખરેખર હાય હાય થઇ ગયું હતું. તેનો આ વીડિયો જોઇને લોકો મજા લઇ રહ્યાં છે અને ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version