Site icon

હદ થી વધારે બોલ્ડ કપડા પહેરીને એરપોર્ટ પહુંચી ઉર્ફી જાવેદ-પાપારાઝી ને વિડીયો ને લઇ ને કહી આવી વાત 

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ(Urfi Javed) હંમેશા તેના બોલ્ડ અને વિચિત્ર ડ્રેસિંગ સેન્સથી(dressing sense) લોકોના હોશ ઉડાવે છે. જ્યારે ઉર્ફી સોશિયલ મીડિયા(Social media) પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, ત્યારે તે ઘણી જગ્યાએ આવા આઉટફિટ્સમાં જોવા મળે છે, જેને જોઈને લોકો માથું પકડી લે છે. હવે ફરી એકવાર તે બોલ્ડ કપડામાં(bold clothes) એરપોર્ટ(airport) પહોંચી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લેટેસ્ટ વિડિયોમાં, ઉર્ફી જાવેદને આસમાની રંગના બ્રેલેટ ટોપમાં જોઈ શકાય છે, જે તાર સાથે જોડાયેલ છે. જેને તેને મીની સ્કર્ટ સાથે પેર કર્યું છે. પાપારાઝી તેના ફોટો ક્લિક કરવા આવ્યા કે તરત જ ઉર્ફીનો જવાબ ચોંકાવનારો હતો.ઘણા સેલેબ્સ(Celebs) અને લોકો ઘણીવાર ઉર્ફી વિશે કહેતા જોવા મળે છે કે તે ફક્ત કેમેરા ફૂટેજ(Camera footage) માટે એરપોર્ટ અથવા અન્ય સ્થળોએ જાય છે. હવે આ નવા વીડિયોમાં ઉર્ફી જાવેદ આનો જવાબ આપતા જોવા મળી રહી છે. તે પાપારાઝીને(paparazzi) કહે છે કે આજે હું જ્યાં સુધી એરપોર્ટની અંદર ન જાવ ત્યાં સુધી તમે લોકો એક વીડિયો બનાવજો જેથી લોકો જોઈ શકે કે હું એરપોર્ટ ની દાખલ થઇ છું. જ્યારે પાપારાઝી ઉર્ફીને કહે છે કે તે તમને એરપોર્ટ પર ઘણા સમયથી મિસ કરી રહી છે ત્યારે તે કહે છે, ટિકિટ બતાવું કે ?

આ સમાચાર પણ વાંચો આ અઠવાડિયે રિલિઝ થશે હોટ વેબ સિરિઝ વોકમેન-જોતા પહેલા કરી લેજો રૂમનો દરવાજો બંધ-જાણો ક્યારે અને ક્યાં પ્લેટફોર્મ પર થશે રિલીઝ 

ઉર્ફીનો આ લેટેસ્ટ વીડિયો જોયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે પોતાનો પ્રતિભાવ આપ્યો અને લખ્યું- 'જ્યારે મને લાગે છે કે આનાથી વધુ બેકાર નથી લાગતી… તે બીજા દિવસે આશ્ચર્યચકિત કરે છે અને તે તેનાથી પણ વધુ બેકાર લાગે  છે'. એ જ રીતે બીજાએ લખ્યું- 'વિડિયો બનાવો.. પહેલીવાર ટિકિટ ખરીદી છે'. ઘણા લોકો અભદ્ર ટિપ્પણીઓ કરતા પણ જોવા મળ્યા હતા.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version