Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: પૈસા કમાવવા આવું કામ કરવા મજબૂર થઇ ઉર્ફી જાવેદ, અભિનેત્રી એ શોધી કાઢ્યો કમાણી નો નવો સ્ત્રોત, જુઓ વિડીયો

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હવે ઉર્ફી નો એક નવો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેને તેની કમાણી માટે એક નવો જ રસ્તો અપનાવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

urfi javed started new job as waitress for earning money video goes viral

urfi javed started new job as waitress for earning money video goes viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પ્રભાવક તરીકે મોટી કમાણી કરે છે. પરંતુ થોડા દિવસો પહેલા તેનું ઇન્સ્ટાગ્રામ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તેને ફરી થી એક્ટિવ પણ કરવામાં આવ્યું હતું. હવે લાગે છે ઉર્ફી જાવેદ ને તેની કમાણી ને લઈને ચિંતા થઇ છે. તેથી હવે તેને તેની કમાણી નો બીજો સ્ત્રોત અપનાવ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વાયરલ 

ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ એક હોટલમાં વેઇટ્રેસ તરીકે કામ કરતી જોવા મળી રહી છે. તેમજ વેઇટ્રેસ જેવા ડ્રેસ માં ઉર્ફી અન્ય લોકોને સૂચના આપી રહી છે તેમજ તેના હાથમાં રહેલા પેડ પર કંઈક લખી પણ રહી છે. 


ઉર્ફીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિડીયો માં લોકો ઉર્ફી ને તેના કામ પ્રત્યે ની લગન જોઈ અભિનેત્રી ના વખાણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  Puja banerjee: દેવો કે દેવ મહાદેવ ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી નો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, અભિનેત્રી ના લેટેસ્ટ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

 

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version