Site icon News Continuous Bureau | Mumbai

urfi javed: ફરી આવી હાલત માં જોવા મળી ઉર્ફી જાવેદ, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હાલ ઉર્ફી ના ચર્ચા માં આવવાનું કારણ બીજું છે ઉર્ફી નો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એવી હાલતમાં જોવા મળી રહી છે કે તેને જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

urfi javed steps out drunk again video goes viral

urfi javed steps out drunk again video goes viral

News Continuous Bureau | Mumbai

urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ સાથે જ ઉર્ફી ટ્રોલર્સ ના નિશાના પર પણ આવતી રહે છે. પરંતુ હાલ ઉર્ફી ના ચર્ચા માં આવવાનું કારણ બીજું છે ઉર્ફી નો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે એવી હાલતમાં જોવા મળી રહી છે કે તેને જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ કિંગ માં થઇ અભિષેક બચ્ચન ની એન્ટ્રી! ભજવશે આ મહત્વ ની ભૂમિકા

ઉર્ફી જાવેદ નો વિડીયો 

ઉર્ફીનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે,  ઉર્ફી પબ માંથી બહાર આવી રહી છે આ દરમિયાન ઉર્ફી એ પીળા રંગ નું શોર્ટ ફ્રોક પહેર્યું હતું. પબ માંથી બહાર આવતા ઉર્ફી બરાબર ચાલી પણ નહોતી શકતી તેની બહેન અને એક મહિલા તેને પકડી રાખી હતી. પાપારાઝી સાથે વાત કરતી વખતે ઉર્ફી કહે છે કે હું ખૂબ નશામાં છું, મને જવા દો.


ઉર્ફી જાવેદ નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો કોમેન્ટ સેક્શન માં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે લખ્યું, ‘આવી સ્થિતિમાં પણ ઉર્ફીના ફોટા ક્લિક થઈ રહ્યા છે.’ બીજા એકે લખ્યું, આ દિવસોમાં તેને ખૂબ જ પીવાનું શરૂ કરી દીધું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version