Site icon

ઉર્ફી જાવેદે થાઈ હાઈ-સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો તેનો ગ્લેમરસ લુક,તસવીરો એ લગાવી ઈન્ટરનેટ પર આગ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની ફેશન સેન્સથી લોકોને આકર્ષવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. ઉર્ફી ને ઘણીવાર તેણીની ફેશન સેન્સ માટે ટ્રોલ કરવામાં આવે છે. તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ફેન્સને ચોંકાવી દીધા છે.

Join Our WhatsApp Community

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ને  સફેદ આઉટફિટમાં (White outfit) જોઈ શકાય છે. તે હાઈ-સ્લિટ (High slit)અને ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી.

ઉર્ફી જાવેદે સ્ટ્રેપી ડ્રેસ (strapy dress) પહેર્યો હતો જેમાં નેકલાઇન અને ઉપરના ભાગને ઢાંકવા માટે બ્લોક્સ એકસાથે ટાંકેલા હતા.

ઉર્ફી જાવેદે તેની આંખોમાં કાજલ સાથે મસ્કરા (maskara) કર્યું  હતું અને તેના હોઠ પર ગુલાબી લિપસ્ટિક (Pink lipstick) હતી. તેણે હેવી મેકઅપ કર્યો હતો.

ઉર્ફી જાવેદે  પિંક સ્ટ્રેપી હીલ્સ (pink heels) સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

ઉર્ફી ની આ તસવીરો ખુબ વાયરલ (viral)  થઇ હતી. 

આ સમાચાર પણ વાંચો : કપિલ શર્માની 'ભૂરી' એ મોનોકીની માં વધાર્યો ઈન્ટરનેટનો પારો, તસવીરો જોઈ ચાહકો નો છૂટી ગયો પરસેવો; જુઓ ફોટોગ્રાફ્સ

Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Exit mobile version