Site icon

Urfi javed: ફરી અતરંગી ડ્રેસ માં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો ડ્રેસ જોઈ લોકો એ પકડી લીધું માથું, જુઓ વિડિયો

Urfi javed: ઉર્ફી જાવેદ તેના અતરંગી પોશાક ને કારણે ચર્ચામાં રહે છે. હવે ઉર્ફી નો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

urfi javed use pillow to make her latest outfit

urfi javed use pillow to make her latest outfit

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. તે અવારનવાર તેના ડ્રેસ સાથે પ્રયોગો કરતી રહે છે. જેના માટે તે ઘણીવાર ટ્રોલ પણ થાય છે. હવે ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ડ્રેસ સાથે પ્રયોગ કર્યો છે અને હંમેશાની જેમ લોકોને ચોંકાવી દીધા છે. ઉર્ફી જાવેદ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે નવી સ્ટાઈલનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદના લેટેસ્ટ ડ્રેસ પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Sridevi death case: શ્રીદેવીના મૃત્યુ પર સનસનાટીભર્યો દાવો કરનાર દીપ્તિ ની વધી મુશ્કેલી, સીબીઆઈએ આ સ્વ ઘોષિત જાસૂસ વિરુદ્ધ લીધું આ પગલું

 

ઉર્ફી જાવેદ નો વિડીયો થયો વાયરલ 

ઉર્ફી જાવેદ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં ફરી એકવાર તે અતરંગી ડ્રેસ માં જોવા મળી રહી છે. વિડિયો માં ઉર્ફી જાવેદ તકિયા માંથી બનાવેલ ડ્રેસ માં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ જોઈને લોકો ચોંકી ગયા છે . 


ઉર્ફી જાવેદ ના આ વાયરલ વિડીયો પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ‘આગલી વખતે રજાઇ અને ગાદલાથી બનેલો ડ્રેસ પહેરજે.’ અન્ય એકે લખ્યું, ‘અરે દીદી, તમે શું પહેર્યું છે?’ આ રીતે લોકો આ વિડીયો પર કમેન્ટ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version