Site icon

Urvashi rautela: અભિનય બાદ હવે રાજનીતિ માં એન્ટ્રી કરશે ઉર્વશી રૌતેલા? અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

Urvashi rautela: ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે અભિનેત્રી તેના નિવેદન ને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રી એ કહ્યું કે તેને ચૂંટણી લડવા માટે ટિકિટની ઓફર કરવામાં આવી છે.

urvashi rautela can join politics as she offered ticket

urvashi rautela can join politics as she offered ticket

News Continuous Bureau | Mumbai

Urvashi rautela: ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની સુંદર અભિનેત્રી છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઉર્વશી નું એક નિવેદન સામે આવ્યું છે જેને સાંભળી ને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઇ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને રાજકારણમાં આવવાની ઓફર મળી છે, એટલે કે તેને ચૂંટણી લડવા માટે ટિકિટની ઓફર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આ મામલે સમીર વાનખેડે એ કર્યો ડ્રામા ક્વીન વિરુદ્ધ કેસ

ઉર્વશી ને મળી ચૂંટણી લડવા માટે ટિકિટની ઓફર

મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉર્વશી ને જયારે પૂછવામાં આવ્યું કે તેને રાજકારણમાં કેટલો રસ છે, જેના જવાબ માં ઉર્વશીએ કહ્યું- ‘મને ટિકિટ મળી ગઈ છે અને મારે હવે નક્કી કરવાનું છે કે મારે તેનો ભાગ બનવું છે કે નહીં. પ્રશંસકોએ તેને કમેન્ટ કરીને જણાવવું જોઈએ કે તેણે ચૂંટણી લડવી જોઈએ કે નહીં.’


ઉર્વશીનું આ નિવેદન સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ વિડીયો પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા ચાહકો કહે છે કે તેણે રાજકારણમાં પ્રવેશવું જોઈએ નહીં અને ફક્ત તેના કામ પર ધ્યાન આપવું જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version