Site icon News Continuous Bureau | Mumbai

Urvashi rautela: ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ડેટિંગ એપ પર છે બોલિવૂડના આ બે હેન્ડસમ હંક ના નામ

Urvashi rautela: ઉર્વશી અવારનવાર તેના નિવેદન ને કારણે ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી એ એક મોટો ખુલાસો કર્યો છે ઉર્વશી એ બોલિવૂડ ના બે મોસ્ટ હેન્ડસમ સ્ટાર નું નામ લીધું છે જેઓ ડેટિંગ એપ પર છે.

urvashi rautela reveals aditya roy kapur and hrithik roshan are on dating app

urvashi rautela reveals aditya roy kapur and hrithik roshan are on dating app

 News Continuous Bureau | Mumbai

Urvashi rautela: ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. આ ઉપરાંત ઉર્વશી તેના નિવેદન ને કારણે પણ લાઈમલાઈટ માં રહે છે. આ દરમિયાન ઉર્વશી એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેમાં તેને બોલિવૂડ ના બે મોસ્ટ હેન્ડસમ સ્ટાર નું નામ લીધું છે જેઓ ડેટિંગ એપ પર છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Emergency: કંગનાની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝનો રસ્તો સાફ? સેન્સર બોર્ડે મૂકી આ શરત…

ડેટિંગ એપ પર આવ્યા બોલિવૂડ ના બે હેન્ડસમ હંક ના નામ 

ઉર્વશી એ  તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે, ‘હા હું ડેટિંગ એપ પર છું, પરંતુ માત્ર મિત્રો માટે. હું આ એપ્લિકેશન પર છું તેનું બીજું કોઈ કારણ નથી. રિતિક રોશન પણ રાયા (ડેટિંગ એપ) પર છે અને મેં આ એપ પર આદિત્ય રોય કપૂરને પણ જોયો છે. તેમના સિવાય પણ ઘણી એવી હસ્તીઓ છે જેમની પ્રોફાઇલ મેં એપ પર જોઈ છે.’


ઉર્વશીના આ ખુલાસાથી રિતિક રોશન અને આદિત્ય રોય કપૂર ના ચાહકો ચોંકી ગયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version