Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ શેર કરી બોલ્ડ તસવીરો, પહાડો પર એન્જોય કરતી આવી નજર..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 22 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

ગુરુવાર.

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા  સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતરમાં ઉર્વશી રૌતેલા એ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે લાઈટ પિંક કલરના ડ્રેસમાં દરિયા કિનારે ઉભી જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

 

ઉર્વશી રૌતેલાએ તેના ગીતના શૂટ માટે આ ડ્રેસ પહેર્યો છે. 

આપને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. 

વરકફ્રન્ટ ની વાર કરીએ તો ઉર્વશી રૌતેલાએ બૉલિવુડમાં સિંહ સાહબ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. તેણે બૉલિવુડની હેટ સ્ટોરી 4, ગ્રાન્ડ મસ્તી, સનમ રે, ભાગ જૉની અને પાગલપંતી જેવી ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મો સાથે ઉર્વશીના આઈટમ નંબર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, અત્યારસુધીના તમામ રેકોર્ડ તૂટ્યા. જાણો આજના લેટેસ્ટ આંકડા

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version