Site icon News Continuous Bureau | Mumbai

ટીવી જગતની અભિનેત્રી ટીના દત્તાએ શેર કરી બોલ્ડ તસવીરો. જોવા મળી અલગ જ અંદાજમાં. જુઓ તસવીરો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 માર્ચ 2021

સીરીયલ ‘ઉત્તરણ’ માં ‘ઇચ્છા’ ની ભૂમિકા ભજવનારી ટીના દત્તા ઘણી વાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે સમાચારોમાં રહે છે. ટીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં ટીનાએ સોનેરી પરીનું રૂપ ધારણ કર્યું છે, માત્ર કપડા પર જ નહિ, પરંતુ આખા બોડી પર તેણે ગોલ્ડન મેકઅપ કર્યો છે. તેના હાથમાં પરીની જેમ જાદુઈ લાકડી અને પંખ પણ નજર આવી રહ્યાં છે. જેનાથી લાગી રહ્યું છે કે, ટીના પોતાના ફેન્સની દરેક ઈચ્છા પૂરી કરવા નીકળી છે. 

ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે.

વર્કફ્રન્ટ વિશે વાત  કરીએ તો ટીનાએ 5 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો. તેણે સિસ્ટર નિવેદિતા સીરિયલથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેણીને તેની વાસ્તવિક ઓળખ સીરિયલ ઉત્તરણ થી મળી. આ સિવાય સિરિયલ ચૂડેલમાં તેના અભિનયને પણ ખૂબ પસંદ આવ્યો હતો.

Amitabh Bachchan Clarifies ICU Hospitalization Rumors અમિતાભ બચ્ચન બિલકુલ સાજાનરવા છે! ICU માં હોવાના દાવાઓ પર પોતે જ સ્પષ્ટતા આપી…
Harshad Chopda Faces Online Backlash ટીવીનો ‘સંસ્કારી બોય’ વિવાદમાં શ્રેયા કાલરા સાથેની ઉગ્ર દલીલ વચ્ચે હર્ષદ ચોપડાએ મર્યાદા વટાવી..
Jennifer Winget Wedding Pics જેનિફર વિંગેટે લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્ન કર્યા, ડ્રીમી વેડિંગના ફોટોઝ કર્યા શેર
Why Aryan Khan Rarely Smiles આર્યન ખાન પબ્લિકમાં કેમ હસતા નથી? રાઘવ જુયાલે ખુલાસો કર્યો
Exit mobile version