Site icon News Continuous Bureau | Mumbai

Vaani kapoor accident: જયપુર માં શૂટિંગ દરમિયાન વાણી કપૂર નો થયો ભયંકર અકસ્માત, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

Vaani kapoor accident: વાણી કપૂર હાલ તેની આગામી ફિલ્મ નું શૂટિંગ જયપુરમાં કરી રહી છે. આ દરમિયાન વાણી કપૂર નો અકસ્માત થયો છે.

vaani kapoor accident during film shooting in jaipur

vaani kapoor accident during film shooting in jaipur

News Continuous Bureau | Mumbai

Vaani kapoor accident: વાણી કપૂર જયપુરમાં છે અને તે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે,આ દરમિયાન વાણી સાથે એક ભયંકર અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનો એક સીન શૂટ થવાનો હતો જેમાં વાણી કપૂરને સ્કૂટી શીખવાની હતી આ દરમિયાન વાણી કપૂર બાપુ બજારમાં અકસ્માતનો ભોગ બની હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 box office collection: કમાણીના મામલે સિંઘમ અગેન થી આગળ નીકળી ભૂલ ભુલૈયા 3, જાણો ફિલ્મ નું 15 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

વાણી કપૂર નો થયો અકસ્માત 

મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે વાણી કપૂર એક સીન શૂટ કરવા માટે સ્કૂટી ચલાવતા શીખી રહી હતી ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને સ્કૂટી પોલીસની કાર સાથે અથડાઈ હતી. આ ઘટનાને કારણે ફિલ્મ ની આખી ટીમ વાણી પાસે પહોંચી હતી. જો કે વાણીને કંઈ થયું નથી, તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. 


વાણી કપૂર તેની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ના શૂટિંગ માટે જયપુર ગઈ હતી. આ ફિલ્મ માં તેની સાથે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Ranveer Singh Dhurandhar Misses Oscar Entry ઓસ્કાર માટે કેમ ન પસંદ થઈ રણવીર સિંહની ‘ધુરંધર’? સામે આવ્યું આ કારણ…
Karan Johar Hosts Earthshot Prize કરણ જોહરે રચ્યો નવો ઇતિહાસ ગ્લોબલ ‘અર્થશોટ પ્રાઇઝ’ એવોર્ડ્સ નાઇટ હોસ્ટ કરનાર બન્યા પ્રથમ ભારતીય
Exit mobile version