Site icon News Continuous Bureau | Mumbai

Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ

Vadh 2 OTT Release: થિયેટરોમાં રિલીઝ થયા બાદ હવે નેટફ્લિક્સ પર આવશે ‘વધ 2’; ૩ એપ્રિલથી દર્શકો માણી શકશે બદલો અને અપરાધની રોમાંચક વાર્તા

Vadh 2 OTT Release: Sanjay Mishra and Neena Gupta’s Thriller to Stream on Netflix from April 3

Vadh 2 OTT Release: Sanjay Mishra and Neena Gupta’s Thriller to Stream on Netflix from April 3

News Continuous Bureau | Mumbai

Vadh 2 OTT Release:  ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘વધ 2’ હવે OTT પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૨૦૨૨માં આવેલી ક્રિટિકલી એકલેમ્ડ ફિલ્મની સિક્વલ છે. જો તમે આ ફિલ્મને મોટા પડદા પર જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમે તેને તમારા સ્માર્ટફોન કે ટીવી પર માણી શકશો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : R Madhavan Dhurandhar 2 Controversy: માધવને સિગારેટ પીતા પવિત્ર પંક્તિઓ બોલી? એક્ટરે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ; જાણો શું છે સત્ય

ક્યારે અને ક્યાં જોઈ શકાશે? 

નીના ગુપ્તા અને સંજય મિશ્રા સ્ટારર આ ફિલ્મ ૩ એપ્રિલ, ૨૦૨૬ થી જાણીતા OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવશે. સબ્સ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ આ ફિલ્મને કોઈપણ વધારાના ચાર્જ વગર જોઈ શકશે.રિપોર્ટ્સ મુજબ, ‘વધ 2’ નું બજેટ અંદાજે ₹૧૦ કરોડ હતું. જોકે, થિયેટરોમાં આ ફિલ્મને ‘બોર્ડર 2’ અને ‘મર્દાની 3’ જેવી મોટી ફિલ્મો સાથે ટક્કર મળી હતી, જેના કારણે તેની કમાણી પર અસર પડી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે ₹૩.૭૭ થી ₹૩.૮૩ કરોડની કમાણી કરી હતી. હવે મેકર્સને આશા છે કે OTT પર ફિલ્મને સારો પ્રતિસાદ મળશે.


ફિલ્મની વાર્તા વર્ષ ૧૯૯૪ થી શરૂ થાય છે, જ્યાં મંજુ દેવી (નીના ગુપ્તા) ને ડબલ મર્ડરના કેસમાં ૨૮ વર્ષની જેલ થાય છે.૨૮ વર્ષ બાદ મંજુ દેવી હજુ જેલમાં છે, જ્યાં શંભુનાથ મિશ્રા (સંજય મિશ્રા) ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને તે મંજુને ખૂબ પ્રેમ કરે છે. જેલમાં કેશવ નામનો એક વગદાર કેદી અન્ય મહિલા કેદીઓ સાથે ગેરવર્તન કરે છે. એક દિવસ કેશવ અચાનક ગાયબ થઈ જાય છે. કેશવ સાથે શું થયું અને આ રહસ્ય પાછળ કોનો હાથ છે, તે આ ફિલ્મનો મુખ્ય વળાંક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version