News Continuous Bureau | Mumbai
મરાઠી સિનેમા(Marathi cinema) જગતના પીઢ અભિનેતા(veteran actor) પ્રદીપ પટવર્ધનનું(Pradeep Patwardhan) હાર્ટ એટેકના(heart attack) કારણે નિધન થયું છે.
તેઓ 52 વર્ષના હતા, તેમણે ગિરગાંવ(Girgaon) સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ(Last breath) લીધા.
તેમણે અત્યાર સુધી ઘણા મરાઠી નાટકો(Marathi plays), ફિલ્મો(Films) અને સિરિયલોમાં(Serials) નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.
જોકે તેમનું સ્ટેજ નાટક 'મોરુચી માવશી'(Moruchi Mavshi) ભારે હિટ રહ્યું હતું.
પ્રદીપ પટવર્ધનને 2019માં અખિલ ભારતીય નાટ્ય પરિષદ પુરસ્કાર(Akhil Bharatiya Natya Parishad Award) મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા
