Site icon

Tanuja hospitalized: ’જવેલ થીફ’ ની અભિનેત્રી તનુજા ની બગડી તબિયત, થઈ આઈસીયુમાં દાખલ, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

Tanuja hospitalized:બોલિવૂડ માંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી તનુજા ની તબિયત બગાડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.

veteran actress tanuja hospitalized in icu know her health update

veteran actress tanuja hospitalized in icu know her health update

News Continuous Bureau | Mumbai

Tanuja hospitalized: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તનુજા વિશે માઠા સમાચાર સામે આવ્યા છે. તનુજા ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.  તનુજા ની ઉંમર 80 વર્ષ છે અભિનેત્રી ને ઉંમર સંબંધિત સમસ્યા ને કારણે તેને મુંબઈમાં જુહુ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. હાલ અભિનેત્રી ICUમાં છે. 

Join Our WhatsApp Community

 

તનુજા થઇ હોસ્પિટલ માં દાખલ 

એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, 80 વર્ષીય અભિનેત્રી જુહુની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. રિપોર્ટ અનુસાર, ‘તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેણી સારી રીતે કરી રહી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી.’ તમને જણાવી દઈએ કે તનુજા નો જન્મ 23 સપ્ટેમ્બર 1943 માં થયો હતો. તનુજા એ વીતેલા જમાનાની અભિનેત્રી શોભના સમર્થ થી દીકરી છે તેમજ બોલિવૂડ સુપરસ્ટાર કાજોલ ની માતા છે. 


તનુજા ની નાદુરસ્ત તબિયતની માહિતી મળતા જ ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

 

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version