ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ એવા આ કલાકાર નું થયું નિધન. જાણો વિગત

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા. 

તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈના પણ સંપર્કમાં નહોતા. 

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ મેરા નામ જોકર’, ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથઅને ખુદાગવાહજેવી હિન્દી ફિલ્મોમાં પણ રોલ કર્યો છે. 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વર્ણવી રહ્યા છે પોતાની સંઘર્ષયાત્રા, દોઢ વર્ષ સુધી બેરોજગાર રહ્યા હતા જેઠાલાલ; જાણો અહીં

Exit mobile version