Site icon

Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માં શોક નો માહોલ, લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ રવિન્દ્ર બેરડે નું 78 વર્ષ ની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા

Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ અભિનેતા રવિન્દ્ર બેરડે નું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

veteran marathi actor ravindra berde passed away at the age of 78

veteran marathi actor ravindra berde passed away at the age of 78

News Continuous Bureau | Mumbai

Ravindra berde: મરાઠી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવ્યા છે. મરાઠી ફિલ્મ અભિનેતા રવિન્દ્ર બેરડે નું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તમને જણાવી દઈએ કે,રવિન્દ્ર બેરડે ફિલ્મ અભિનેતા લક્ષ્મીકાંત બેરડે ના ભાઈ હતા.બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું.

Join Our WhatsApp Community

 

રવિન્દ્ર બેરડે નું થયું નિધન 

પ્રાપ્ત માહિતી મુજબ, તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ઘરે આવ્યા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. રવિન્દ્ર બેરડે ના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. વર્ષ 1995માં એક નાટકના મંચ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. આ પછી, વર્ષ 2011 માં, તેઓ કેન્સર જેવા ગંભીર રોગથી પ્રભાવિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : Animal: 8 દિવસમાં રણબીરની ફિલ્મ એનિમલે કરી અધધ કમાણી, પિક્ચર અભી બાકી હે..

તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર બેરડે વીસ વર્ષની ઉંમરે અને 1965માં થિયેટર સાથે જોડાયા હતા. તેમણે  300 થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા હતા. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version