Site icon News Continuous Bureau | Mumbai

ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ શેર કરી બોલ્ડ તસવીરો, પૂલ કિનારે Chill કરતી આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ભોજપુરી ફિલ્મોની ક્વીન અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા હાલમાં તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

અભિનેત્રી મોનાલીસા એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેણે ગ્રીન શેડવાળી બિકની પહેરેલી છે.આ તસીવરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર બેસીને ખુબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. આ સ્ટાઇલિશ અંદાજમાં મોનાલિસા સુંદર ટોંડ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ સ્ટનિંગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા છેલ્લે ટીવી શો 'નમક ઇશ્ક કા'માં જોવા મળી હતી, અગાઉ મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં નજર આવી હતી. જે બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો. આ શૉમાં નજર આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની હતી.

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version