Site icon News Continuous Bureau | Mumbai

Vicky-Katrina: જન્મ લેતાં જ કરોડપતિ બનશે વિક્કી-કેટરીનાનું બેબી, માતા-પિતાની કમાઈ જાણીને તમે પણ ચોંકી જશો!

Vicky-Katrina: વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એ પ્રેગ્નન્સીનું એલાન કર્યું છે, અને તેમના બેબીનો જન્મ સીધો કરોડપતિ ઘરમાં થવાનો છે

Vicky-Katrina Baby to Be Born a Crorepati! Couple’s Combined Net Worth Crosses 265 Crore

Vicky-Katrina Baby to Be Born a Crorepati! Couple’s Combined Net Worth Crosses 265 Crore

News Continuous Bureau | Mumbai

Vicky-Katrina: બોલીવૂડના લોકપ્રિય કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીનું એલાન કર્યું હતું. બેબી બંપ સાથેની તસવીર શેર કરીને તેમણે જણાવ્યું કે તેમના ઘરમાં ટૂંક સમયમાં નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. આ ખુશખબરી બાદ ફેન્સ અને સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Gauri Khan On Shah Rukh Khan National Award: શાહરુખ ખાનને ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ખુશ થઇ પત્ની, ગૌરી ખાને કિંગ ખાન માટે લખી આવી નોટ

જન્મ લેતાં જ કરોડપતિ બનશે બેબી!

એક રિપોર્ટ અનુસાર, વિક્કી કૌશલની કુલ નેટવર્થ લગભગ 42 કરોડ છે, જ્યારે કેટરીના કૈફની નેટવર્થ આશરે  223 કરોડ છે. એટલે કે બંને મળીને  265 કરોડની સંપત્તિના માલિક છે. એટલે તેમનું બાળક જન્મ લેતાં જ કરોડપતિ બની જશે — “સોનેરી ચમચી લઈને જન્મેલું બાળક”!


કેટરીનાએ ફિલ્મ ‘બૂમ’થી કરિયર શરૂ કર્યું હતું, અને આજે તે ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. તેણે સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. એન્ડોર્સમેન્ટ, ફિલ્મો અને બ્રાન્ડ્સ દ્વારા તેઓએ કરોડો કમાયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prahaar Trailer Rajkummar Rao ‘પ્રહાર’નું દમદાર ટ્રેલર રિલીઝ 26/11 મુંબઈ હુમલા કેસના વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકામાં રાજકુમાર રાવ
Dhurandhar 2 Censor Board Cuts ટીવી પર નહીં જોવા મળે ‘ધુરંધર’નો અસલી ખૌફ સેન્સર બોર્ડે ચલાવી કાતર, 10 મિનિટ ઘટી ફિલ્મની લંબાઈ
Koffee With Karan Ending બોલીવુડના સૌથી ચર્ચિત ટોક શોનો ધ એન્ડ કરણ જોહરે ‘કોફી વિથ કરણ’ની છેલ્લી સીઝનની જાહેરાત કરી
Pan Masala Advertisement Controversy ‘અમારો કરાર માત્ર માઉથ ફ્રેશનર પૂરતો હતો’ FDA ની નોટિસ પર શાહરૂખ, અજય અને ટાઈગરનો જવાબ
Exit mobile version