Site icon

Vicky kaushal: વિકી કૌશલે ભારતીય સેનાના અધિકારી અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો, સેમ બહાદુર ને લઈને કહી આવી વાત

Vicky kaushal: વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે. આ દરમિયાન વિકી ઘણી વખત સેનાના અધિકારીઓ અને જવાનોને પણ મળ્યો હતો. વિકીએ આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

vicky kaushal advised by indian army officer todo better work in sam bahadur movie

vicky kaushal advised by indian army officer todo better work in sam bahadur movie

News Continuous Bureau | Mumbai

Vicky kaushal:  વિકી કૌશલ હાલ તેની ફિલ્મ સેમ બહાદુર ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિકી દેશના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા નું પાત્ર ભજવી રહ્યો છે. વિકી કૌશલે આ દરમિયાન  ઘણી વખત સેનાના અધિકારીઓ અને જવાનોને પણ મળ્યો હતો. વિકીએ આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેને સેમ બહાદુર માટે સેના અધિકારીઓ તરફથી ધમકીઓ પણ મળી છે.

Join Our WhatsApp Community

 

વિકી કૌશલ ને મળી ધમકી 

એક ઈવેન્ટમાં દર્શકો સાથે વાત કરતા વિકી કૌશલે કહ્યું, ‘જ્યારે પણ હું ફિલ્મના શૂટિંગ દરમિયાન આર્મી ઓફિસરને મળતો ત્યારે તે કહેતો હતો કે તમે નસીબદાર છો. તમને આ ફિલ્મ અને રોલ કરવાની તક મળી છે. અમે આનાથી ખૂબ ખુશ છીએ, પરંતુ તમે સારું કામ કરો તે વધુ સારું છે. આ તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે તે અમારા માટે શ્રેષ્ઠ વ્યક્તિ હતા. એટલા માટે હવે હું પ્રાર્થના કરું છું કે ફિલ્મ રિલીઝ થાય અને લોકોને મારી એક્ટિંગ ગમે.’

આ સમાચાર પણ વાંચોઃ Alia Bhatt Deepfake Video:: AIએ ચિંતા વધારી! રશ્મિકા, કેટરીના બાદ હવે આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર, વાયરલ વીડિયો જોઇ ફેન્સ ભડકી ઉઠ્યા

વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર ની ટક્કર રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ સાથે થવાની છે. આ બંને ફિલ્મ એક જ તારીખ એટલે કે 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Dhurandhar Box Office : ‘ધુરંધર’ ની બોક્સ ઓફિસ પર ધાક: 39માં દિવસે પણ કરોડોની કમાણી, રણવીર સિંહની ફિલ્મે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ.
Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Exit mobile version