Site icon

ઘોડી ચડવા વિકી કૌશલ સજ્જ, આ રીતે થશે વરરાજાની ગ્રાન્ડ એન્ટ્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

વિક્કી અને કેટરિનાના શાહી લગ્નમાં ૧૨૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમનું સ્વાગત ગુલાબના ફૂલોની વર્ષા કરીને કરવામાં આવશે. તેમના લગ્નમાં ૧૦૦ રસોઇયાઓ વિવિધ પકવાન બનાવાની તૈયારી કરી રહ્યા છે.  માટે પીરસવામાં આવનારા શાકભાજીને દેશ-વિદેશથી મંગાવામાં આવ્યા છે. લાલ કેળા, મશરૂમ, પાલક, કોબી વગેરેની ટ્રક કર્ણાટકથી આવશે તેમજ થાઇલેન્ડના તાઇક્વાંડોથી પણ શાક આવવાના છે. લગ્નના એક અઠવાડિયા પહેલાજ ૮૦૦ બાઉન્સર્સ ત્યાં પહોંચી ગયા છે.કેટરિના કૈફ પરિવાર તેમજ વિક્કી કૌશલ સહિત સવઇ માધોપોર પ્રભુતામાં પગલા પાડવા પહોંચી ગઇ છે. તે અને વિક્કી કૌશલ ૯ ડિસેમ્બરના રોજ લગ્ન કરી રહ્યા છે. લગ્નની વિધી ૭ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે. ૭ ડિસેમ્બરના રોજ સંગીત, ૮ડિસેમ્બરના મહેદીંની વિધી, ૯ ડિસેમ્બરના લગ્ન અને ૧૦ ડિસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી પણ હશે. આ લગ્ન ધામધૂમ અને ઠાઠમાઠથી થવાના છે. રાજા-મહારાજાઓની સ્ટાઇલમાં આ લગ્ન થવાના છે. રિપોર્ટસના અનુસાર વિક્કી કૌશલ, એક-બે નહીં પરંતુ સાત સફેદ ઘોડીઓના રથ પર સવાર થઇને મંડપમાં આવશે.

‘અનુપમા’ ની ટીમમાં જોડાતા પહેલા અનેરી વજાની છે ખૂબ જ નર્વસ, કહી આ વાત ; જાણો વિગત

 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version