Site icon News Continuous Bureau | Mumbai

Vicky Kaushal: ફેન્સ પાસે થી ગિફ્ટ લેતા પહેલા વિકી કૌશલે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ, જુઓ વિડીયો

Vicky Kaushal: વિકી કૌશલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ફેન તેને ભેટ આપતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો વિકી ના વખાણ કરી રહ્યા છે.

Vicky Kaushal Removes Shoes Before Accepting Gift from Fan, Wins Hearts Online

Vicky Kaushal Removes Shoes Before Accepting Gift from Fan, Wins Hearts Online

News Continuous Bureau | Mumbai

Vicky Kaushal: બોલીવૂડ એક્ટર વિકી કૌશલ નો એક જૂનો વિડિઓ ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં તે મુંબઈ એરપોર્ટ પર રણબીર કપૂર સાથે જોવા મળે છે, જ્યાં ફેન્સે તેને ભેટ આપી. ખાસ વાત એ છે કે એક ફેન દ્વારા છત્રપતિ સંભાજી મહારાજ ની મૂર્તિ આપતા પહેલા વિકી એ પોતાના જૂતાં ઉતારીને મૂર્તિ સ્વીકારી, જે માટે લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2025: અનંત અંબાણી ‘એન્ટિલિયા ચા રાજા’ને લાવ્યા ઘેર, ટીવી સેલેબ્સે પણ કર્યું બપ્પાનું સ્વાગત, જુઓ વિડીયો

વિડીયોમાં દેખાયો વિકી નો સંસ્કારભર્યો અંદાજ

વિડીયોમાં એક ફેન વિકી ને શોલ ઓઢાડે છે, જેને તે હાથ જોડીને સ્વીકારે છે. ત્યારબાદ જ્યારે તેને સંભાજી મહારાજની મૂર્તિ આપવામાં આવે છે, ત્યારે તે પહેલા પોતાના જૂતાં ઉતારે છે અને પછી મૂર્તિ લે છે. આ નમ્રતા અને સંસ્કાર દર્શાવતો દ્રશ્ય ફેન્સના દિલ જીતી રહ્યો છે.


વિડીયો પર યુઝર્સએ  કોમેન્ટ્સમાં લખ્યું છે – “સાચા સંસ્કાર”, “આ છે રિસ્પેક્ટ ”, “આંખોમાં આંસુ આવી ગયા”. ઘણા યુઝર્સે લાલ દિલ ઇમોજી પણ શેર કર્યા છે. વિકી નું આવું વર્તન સોશિયલ મીડિયા પર ખૂબ વખાણવામાં આવી રહ્યું  છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version