Site icon News Continuous Bureau | Mumbai

Bad newz:‘ગુડ ન્યુઝ’ ના મેકર્સ એ આપી ‘બેડ ન્યુઝ’, જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી અને એમી ની ફિલ્મ

Bad newz: એનિમલ બાદ ફરી સિનેમાઘરો માં ધૂમ મચાવવા આવી રહી છે. તૃપ્તિ ડીમરી. આ વખતે તૃપ્તિ વિકી કૌશલ અને એમી વિર્કની નવી ફિલ્મ 'બેડ ન્યૂઝ' માં જોવા મળશે. જેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે.

vicky kaushal tripti dimri and ammy virk film bad news release in this year

vicky kaushal tripti dimri and ammy virk film bad news release in this year

News Continuous Bureau | Mumbai 

Bad newz: તૃપ્તિ ડીમરી ની ફિલ્મ એનિમલ ડિસેમ્બર 2023 માં રિલીઝ થઇ હતી તેજ વખતે વિકી કૌશલ ની ફિલ્મ સેમ બહાદુર પણ રિલીઝ થઇ હતી. તે વખતે તૃપ્તિ ની ફિલ્મ અને વિકી ની ફિલ્મ એકબીજા સાથે ટકરાઈ હતી. હવે બંને એક સાથે એક ફિલ્મ માં જોવા મળવાના છે. વિકી અને તૃપ્તિ ને ચમકાવતી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરવામાં આવી છે. એમી વિર્ક પણ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળશે. વિકી કૌશલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sidhu moose wala: સિદ્ધુ મુંઝવાળા ના ઘરમાં આવી ખુશી સિંગર ની માતા એ આપ્યો પુત્રને જન્મ, હોસ્પિટલ નો વાયરલ થયો વિડીયો

બેડ ન્યુઝ ની થઇ જાહેરાત 

વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક અલગ-અલગ સ્ટાઈલમાં તેમની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની જાહેરાત કરી છે. વિકી કૌશલે આ વીડિયો સાથે કેપ્શન લખ્યું છે, ‘બ્રેકિંગ ન્યૂઝઃ આ ખરાબ સમાચાર છે! તમે આ માટે તૈયાર નથી… કારણ કે અમે પણ તૈયાર નહોતા!’ વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક વિકીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 


વિકી કૌશલની આ પોસ્ટથી ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version