Site icon News Continuous Bureau | Mumbai

Vicky kaushal: છાવા ની સફળતા ની વચ્ચે મુંબઈ ના બાબુલનાથ મંદિરે પહોંચ્યો વિકી કૌશલ, લીધા ભોલેનાથ ના આશીર્વાદ, જુઓ વિડીયો

Vicky kaushal: છાવા થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે લોકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. હવે છાવા ની સફળતા ની વચ્ચે વિકી કૌશલ મુંબઈ ના બાબુલનાથ મંદિરે પહોંચ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

vicky kaushal visit mumbai babulnath temple as chhaava shines at the box office

vicky kaushal visit mumbai babulnath temple as chhaava shines at the box office

News Continuous Bureau | Mumbai

Vicky kaushal: છાવા થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે. છાવા માં વિકી કૌશલ એ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી છે. લોકો આ ફિલ્મ માં વિકી કૌશલ ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. હવે છાવા ની સફળતા ની વચ્ચે વિકી કૌશલ મુંબઈ ના પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરે પહોંચ્યો હતો અહીં તેને ભોલેનાથ ના આશીર્વાદ પણ લીધા હતા. વિકી કૌશલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava box office collection: છાવા એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, અધધ આટલી કમાણી કરી વિકી કૌશલ ની ફિલ્મે રચ્યો ઇતિહાસ

વિકી કૌશલ પહોંચ્યો બાબુલનાથ મંદિર 

વિકી કૌશલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેતા ભગવાન ભોલેનાથ ની પૂજા કરતો જોવા મળી રહ્યો છે. વિકી કૌશલ મુંબઈ ના સુપ્રસિદ્ધ બાબુલનાથ મંદિરે પહોંચ્યો હતો આ દરમિયાન વિકી પરંપરાગત મસ્ટર્ડ કુર્તા અને ક્રીમ પાયજામામાં જોવા મળ્યો હતો.


છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મે પહેલા સપ્તાહના અંતે જ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે આ ફિલ્મમાં વિક્કી કૌશલ, અક્ષય ખન્ના, રશ્મિકા મંદન્ના અને દિવ્યા દત્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version