Site icon

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ

Vijay and Trisha Krishnan Wedding Rumors: ચૂંટણી બાદ થઈ શકે છે સત્તાવાર જાહેરાત: તૃષાની માતા ઉમા કૃષ્ણનને લગ્નનો દાવો કરતો વીડિયો લાઈક કર્યો, થલપતિ વિજય અને તૃષાની જોડી ફરી ચર્ચામાં.

Vijay and Trisha Krishnan Wedding Rumors: Trisha’s Mother Umakrishnan Sparks Speculation with Viral Instagram Like

Vijay and Trisha Krishnan Wedding Rumors: Trisha’s Mother Umakrishnan Sparks Speculation with Viral Instagram Like

News Continuous Bureau | Mumbai

Vijay and Trisha Krishnan Wedding Rumors: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજય અને અભિનેત્રી તૃષા કૃષ્ણન અત્યારે તેમની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી બંને રિલેશનશિપમાં હોવાની અફવાઓ ઉડી રહી છે, પરંતુ હવે એક સોશિયલ મીડિયા એક્ટિવિટીએ આ ચર્ચાઓને નવી હવા આપી છે. તૃષાની માતા ઉમા કૃષ્ણનના એક રિએક્શન બાદ ચાહકોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે શું બંને કલાકારો ખરેખર લગ્ન કરવાના છે?વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચેના અંતરના અહેવાલો બાદ તૃષા સાથે તેનું નામ જોડાવવાનું શરૂ થયું હતું. તાજેતરમાં એક લગ્ન સમારોહમાં બંને સાથે જોવા મળ્યા બાદ ફેન્સ તેમની કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!

તૃષાની માતાએ લગ્નનો દાવો કરતા વીડિયોને કર્યો લાઈક

સોશિયલ મીડિયા પર એક ફેન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિજય અને તૃષા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. આ વીડિયોમાં એવો પણ દાવો કરાયો છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ બંને પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કરશે. આ વીડિયો પર લોકોનું ધ્યાન ત્યારે ગયું જ્યારે તૃષાની માતા ઉમા કૃષ્ણનને આ પોસ્ટ લાઈક કરી. આ લાઈકના સ્ક્રીનશૉટ વાયરલ થતા જ ફેન્સે માની લીધું છે કે આ લગ્નનો સ્પષ્ટ સંકેત છે.


આ લાઈક બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.કેટલાક યુઝર્સનું માનવું છે કે ઉમા કૃષ્ણન અગાઉ પણ આવા વિજય-તૃષા સંબંધિત પોસ્ટ્સ લાઈક કરી ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ કોઈ ભૂલ નથી પણ એક હિન્ટ છે.અન્ય કેટલાકનું માનવું છે કે માતા તરીકે તેઓ માત્ર પોતાની દીકરીને સપોર્ટ કરી રહ્યા છે.જોકે, કેટલાક લોકો તેને અકસ્માતે થયેલી લાઈક પણ ગણાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Dhurandhar 2 Controversy: રિલીઝ પહેલા ‘ધુરંધર 2’ વિવાદમાં: રણવીર સિંહના આ સીન ને લઈને થયો હંગામો,મેકર્સને મળી લીગલ નોટિસ
Exit mobile version