Site icon

Vijay and Rashmika wedding: વિજય-રશ્મિકાના લગ્ન કે અભેદ કિલ્લો? પ્રાઈવસી જાળવવા વિદેશી સુરક્ષા એજન્સીને સોંપાઈ જવાબદારી!

Vijay and Rashmika wedding:વિશાળ વેડિંગ વેન્યુ પર બાજ નજર: લગ્નનું કાર્ડ વાયરલ થયા બાદ કપલે સુરક્ષા વધારી; ફેન્સને ઓફિશિયલ ફોટોઝ માટે જોવી પડશે રા

Vijay Deverakonda and Rashmika Mandanna hire international security agency for their wedding; Strict 'No Phone' policy for guests to ensure privacy

Vijay Deverakonda and Rashmika Mandanna hire international security agency for their wedding; Strict 'No Phone' policy for guests to ensure privacy

News Continuous Bureau | Mumbai

Vijay and Rashmika wedding: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન વર્ષ ૨૦૨૬ના સૌથી ચર્ચિત લગ્ન બની રહ્યા છે. ભલે હજુ સુધી બંનેએ સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ વાયરલ થયેલા વેડિંગ કાર્ડ અને લગ્નની તૈયારીઓ બધું જ કહી રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ કપલ પોતાના લગ્નને સંપૂર્ણપણે ખાનગી (Private) રાખવા માંગે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TRP List Week 7: મોટો ધડાકો! વર્ષો પછી ‘અનુપમા’ નંબર-1 ના સ્થાનેથી ખસી, ‘ક્યોંકિ સાસ…’ એ મારી બાજી; જુઓ લેટેસ્ટ TRP લિસ્ટ

વિદેશી એજન્સીને સોંપાઈ જવાબદારી

મીડિયા રિપોર્ટ મુજબ લગ્નનું સ્થળ ઘણું મોટું હોવાથી કોઈ અજાણી વ્યક્તિ કે પેપરાઝી અંદર પ્રવેશી ન શકે તે માટે વિજય અને રશ્મિકાએ એક ઈન્ટરનેશનલ સિક્યુરિટી એજન્સીની મદદ લીધી છે. આ એજન્સીના ગાર્ડ્સ વેન્યુની આસપાસ ૨૪ કલાક તૈનાત રહેશે. લગ્નમાં આવનારા મહેમાનો પર પણ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી છે. લગ્નની વિધિદરમિયાન મહેમાનો પોતાના ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.મહેમાનો વિજય કે રશ્મિકા સાથે અંગત ફોનથી ફોટોગ્રાફ્સ લઈ શકશે નહીં, જેથી સોશિયલ મીડિયા પર કોઈ પણ અનધિકૃત ફોટો વાયરલ ન થાય.


વિજય અને રશ્મિકા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ તેમણે હંમેશા પોતાના અંગત જીવનને કેમેરાથી દૂર રાખ્યું છે. ફેન્સ અવારનવાર બંનેના એક જ સ્થળના અલગ-અલગ ફોટા જોઈને અંદાજ લગાવતા હતા. હવે જ્યારે તેઓ લગ્ન કરી રહ્યા છે, ત્યારે પણ તેઓ આ જ રીતે પ્રાઈવસી જાળવી રાખવા માંગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version