News Continuous Bureau | Mumbai

Vijay deverakonda: રશ્મિકા ના ડીપફેક વિડીયો પર અમિતાભ બચ્ચન, મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર બાદ હવે વિજય દેવરાકોંડા આવ્યો અભિનેત્રી ના સ્પોર્ટમાં, પોસ્ટ શેર કરી કર્યો ગુસ્સો વ્યક્ત

:Vijay deverakonda: રશ્મિકા મંદન્નાનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ તેના સપોર્ટ માં ઘણા કલાકાર આવ્યા હતા. હવે રશ્મિકા ના કથિત બોયફ્રન્ડ અને કો-સ્ટાર વિજય દેવરાકોંડાએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

vijay deverakonda anger on rashmika mandanna deepfake video

News Continuous Bureau | Mumbai

Vijay deverakonda: હાલમાંજ રશ્મિકા મંદન્નાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, આ વિડીયો એ સોશિયલ મીડિયાપર હંગામો મચાવ્યો હતો. આ વિડીયો વાયરલ થાય બાદ અમિતાભ બચ્ચન રશ્મિકા ના સપોર્ટ માં આવ્યા હતા અને તેમને આ વિડીયો ની સામે કાયદાકીય કાર્યવાહી ની માંગ કરી હતી. અમિતાભ બચ્ચન, મૃણાલ ઠાકુર અને ઈશાન ખટ્ટર બાદ અભિનેત્રી રશ્મિકા મંડન્ના નો કથિત બોયફ્રેન્ડ અને કો-સ્ટાર વિજય દેવરાકોંડાએ પણ આ વીડિયો સામે અવાજ ઉઠાવ્યો છે. 

Join Our WhatsApp Channel

 

વિજય દેવરાકોંડા એ રશ્મિકા ના વિડીયો પર આપી પ્રતિક્રિયા 

અમિતાભ બચ્ચન, મૃણાલ ઠાકુર, ઈશાન ખટ્ટર બાદ હવે વિજય દેવેરાકોંડારશ્મિકાના સમર્થનમાં આવ્યો છે. અભિનેતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે..આ લેખને શેર કરતા વિજય દેવેરાકોંડાએ લખ્યું, “આ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું કોઈની સાથે ન થવું જોઈએ. સાયબર વિંગ વિશે પણ, લોકો એ  શક્ય તેટલું જાણવું જોઈએ, જેથી જે લોકો ફોટા- વીડિયોને મોર્ફ કરે છે તે  તરત જ પકડાય અને સજા થાય, તો જ લોકો સલામતી અનુભવી શકશે.”

 vijay deverakonda anger on rashmika mandanna deepfake video

આ રીતે વિજય દેવરાકોંડારશ્મિકા મંડન્નાના મોર્ફ કરેલા વીડિયો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અભિનેતા એ તે વિડીયો સાથે ચેડા કરનાર વ્યક્તિ ની સજાની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna deep fake video: રશ્મિકા જેવો ફેક વિડીયો કે ફોટો બનાવવો પડશે ભારે, સોશિયલ મીડિયા ના નિયમો બન્યા કડક, થશે આ સજા

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version