Site icon News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda: શું ખરેખર રિલેશનશિપ માં છે વિજય દેવરાકોંડા? સાઉથ સુપરસ્ટાર અભિનેતા એ કર્યો ખુલાસો

Vijay Deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ નો સુપરસ્ટાર અભિનેતા છે. વિજયે બોલિવૂડ ફિલ્મ માં પણ કામ કર્યું છે. વિજય નું નામ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે જોડવામાં આવી રહ્યું છે આવી સ્થતિ માં વિજયે તેના રિલેશનશિપ ને લઈને ખુલાસો કર્યો છે.

vijay deverakonda confirms he is in relationship

vijay deverakonda confirms he is in relationship

News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ નો સુપરસ્ટાર અભિનેતા છે.વિજય દેવરાકોંડા એ બોલિવૂડ માં ફિલ્મ લાઇગર થી એન્ટ્રી કરી હતી. વિજય તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં છે. વિજય નું નામ નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે જોડવામાં આવી રહ્યું છે આવી સ્થતિ માં વિજયે તેના રિલેશનશિપ ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The sabarmati report: મધ્ય પ્રદેશ બાદ હવે આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ ધ સાબરમતી રિપોર્ટ, સીએમ એ જણાવ્યું ફિલ્મ જોવાનું કારણ

વિજય દેવરાકોંડા એ તેની રિલેશનશિપ ને લઈને કર્યો ખુલાસો 

વિજય દેવરાકોંડા એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન વિજયે જણાવ્યું કે, ‘હું જાણું છું કે પ્રેમ કરવો કેવો લાગે છે અને હું જાણું છું કે પ્રેમ કરવાનો અર્થ શું છે. હું બિનશરતી પ્રેમને જાણતો નથી કારણ કે મારો પ્રેમ અપેક્ષાઓ સાથે આવે છે, તેથી સ્પષ્ટપણે મારો પ્રેમ બિનશરતી નથી.મને લાગે છે કે બધું ઓવર-રોમેન્ટિક થઈ ગયું છે. મને એ પણ ખબર નથી કે બિનશરતી પ્રેમની અપેક્ષા રાખવી યોગ્ય છે કે કેમ.’


વિજયે વધુ માં જણાવ્યું કે, ‘હું ડેટ પર બહાર નથી જતો. કોઈને લાંબા સમયથી ઓળખીને મિત્રતા બાંધ્યા પછી જ હું બહાર જાઉં છું. હું 35 વર્ષનો છું, શું તમને લાગે છે કે હું સિંગલ રહીશ?’ આ સાથે જ વિજયે ખુલાસો કર્યો હતો કે તે તેની એક સહ અભિનેત્રી ને ડેટ કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version