Site icon News Continuous Bureau | Mumbai

Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ

Rashmika and Vijay: રશ્મિકા અને વિજય એ પ્રથમ વખત કર્યો જાહેરમાં પ્રેમનો ઇજહાર, સોશિયલ મીડિયા પર ફેન્સના કમેન્ટ્સ નો થયો વરસાદ

Vijay Deverakonda Kisses Rashmika Mandanna’s Hand at ‘The Girlfriend’ Success Event, Video Goes Viral

Vijay Deverakonda Kisses Rashmika Mandanna’s Hand at ‘The Girlfriend’ Success Event, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Rashmika and Vijay: રશ્મિકા  મંદાના ની નવી ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ હાલમાં ચર્ચામાં છે. ફિલ્મના સફળતા કાર્યક્રમમાં વિજય દેવરકોન્ડા હાજર રહ્યા અને રશ્મિકા ના હાથ પર કિસ કરતો જોવા મળ્યો હતો. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ ગયો. ફેન્સ આ પળને “પ્રેમનો જાહેર ઇજહાર” કહી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ

પ્રથમ વખત જાહેરમાં દેખાયો પ્રેમ

વિજય દેવરકોન્ડા પોતાની મંગેતર રશ્મિકાને સપોર્ટ કરવા કાર્યક્રમમાં આવ્યા હતા. તેમણે રશ્મિકાનો હાથ પકડીને ચુમ્યો, જેને જોઈને હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો પાપારાઝી પેજ પર શેર થયા બાદ ફેન્સે કમેન્ટ્સ નો વરસાદ કરી દીધો છે. એક યુઝરે લખ્યું: “મારી ફેવરિટ જોડી.” બીજાએ કહ્યું: “શું તેઓ પોતાનું રિલેશન કન્ફર્મ કરી રહ્યા છે?” ઘણા ફેન્સે આ પળને “હિંટ ઓફ એન્ગેજમેન્ટ” ગણાવી.


વિજય અને રશ્મિકાએ 2018માં ‘ગીતા ગોવિંદમ’ અને 2019માં ‘ડિયર કોમરેડ’  માં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં રશ્મિકાએ એક ઇવેન્ટમાં કહ્યું હતું: “હા, હું વિજય સાથે લગ્ન કરીશ.” આ નિવેદન બાદ આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version