Site icon News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ

Vijay Deverakonda-Rashmika Mandanna: વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના એ ગુપ્ત રીતે સગાઈ કરી હોવાની અફવા એ જોર પકડ્યું છે. અભિનેત્રી એ એક પોસ્ટ શેર કરી છે જેમાં લોકો ને એક સંકેત મળ્યો છે.

Vijay Deverakonda-Rashmika Mandanna Engaged in Private Ceremony, Wedding Likely in February 2026

Vijay Deverakonda-Rashmika Mandanna Engaged in Private Ceremony, Wedding Likely in February 2026

News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda-Rashmika Mandanna: ટોલીવૂડના લોકપ્રિય કપલ વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના વિશે ફરી એકવાર ચર્ચા છે કે તેઓએ  પ્રાઇવેટ સેરેમોની માં સગાઈ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 ઓક્ટોબરના રોજ  હૈદરાબાદ માં એક  પ્રાઇવેટ સેરેમોની માં સગાઈ કરી હોવાની માહિતી સામે આવી છે. આ સગાઈમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. બંનેએ હજુ સુધી  એન્ગેજમેન્ટ અંગે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન  આપ્યું નથી, પરંતુ ફેન્સે તેમને સોશિયલ મીડિયા પર ધન્યવાદ આપવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kumar Sanu: એક્શન મોડમાં આવ્યો કુમાર સાનુ, રીતા ભટ્ટાચાર્ય ના ગંભીર આરોપો સામે ગાયકે લીધા કડક પગલાં

 સગાઈ સગાઈ બાદ ફેબ્રુઆરી 2026માં થશે ડેસ્ટિનેશન વેડિંગ

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય અને રશ્મિકા ફેબ્રુઆરી 2026માં ડેસ્ટિનેશન વેડિંગ કરશે. બંને સ્ટાર્સના વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને લગ્નની તારીખમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે તેઓ  શૂટિંગ દરમિયાન લગ્ન કરી શકે છે, ખાસ કરીને જ્યારે તેઓ ત્રીજી વાર સાથે ફિલ્મ VD14માં કામ કરી રહ્યા છે.SIIMA એવોર્ડ 2025 દરમિયાન રશ્મિકા મંદાનાને  દુબઈ એરપોર્ટ પર થર્ડ ફિંગર માં એન્ગેજમેન્ટ રિંગ પહેરેલી જોવા મળ્યા બાદથી જ અફવાઓ શરૂ થઈ હતી. જોકે, ત્યારબાદ તેણે આ રિંગ ઇવેન્ટ દરમિયાન પહેરી નહોતી, જેના કારણે લોકોમાં શંકા વધી હતી. હવે 3 ઓક્ટોબરના રોજ થયેલી સગાઈની ખબરથી આ શંકાઓને પુષ્ટિ મળી રહી છે.


રશ્મિકા મંદાનાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ  પર સાડી પહેરેલી તસવીરો શેર કરી હતી, જેને લઈને ફેન્સ એ  એન્ગેજમેન્ટ ના અંદાજ લગાવ્યા છે. આ તસવીરોમાં રશ્મિકા ટ્રેડિશનલ લુક માં જોવા મળી હતી અને તે  દશેરા ના અવસરે શેર કરવામાં આવી હતી. જોકે, આ તસવીરોમાં એન્ગેજમેન્ટ રિંગ  સ્પષ્ટ રીતે દેખાતી નથી. પરંતુ આ તસવીરો સામે આવ્યા બાદ લોકો નું કહેવું છે કે રશ્મિકા ની આ તસવીરો વિજય ના ઘર ની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version