Site icon News Continuous Bureau | Mumbai

Vijay and Rashmika: શું નવા વર્ષમાં લગ્ન માં બંધનમાં બંધાશે લવબર્ડ વિજય અને રશ્મિકા? સગાઈની તારીખ આવી સામે!

Vijay and Rashmika: સાઉથ ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંડન્ના અને સાઉથ અભિનેતા વિજય દેવરાકોંડા ના ડેટિંગ નાસમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા છે હવે આ બધાની વચ્ચે એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રશ્મિકા અને વિજય ટૂંક સમયમાં સગાઇ કરવાના છે.

vijay deverakonda rashmika mandanna to get engaged in february 2024

vijay deverakonda rashmika mandanna to get engaged in february 2024

News Continuous Bureau | Mumbai

Vijay and Rashmika: સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંડન્ના અને વિજય દેવરાકોંડા ના ડેટિંગ ના સમાચાર ઘણા વખત થી ચર્ચામાં છે. જોકે બંને સ્ટાર્સે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.જોકે વિજય અને રશ્મિકા ને ઘણીવાર સાથે વેકેશન માનવતા અને બીજા ઘણા પ્રસંગો માં સાથે જોવા મળ્યા છે. દરમિયાન હવે એવા સમાચાર આવી રહ્યા છે કે વિજય ટૂંક સમયમાં જ રશ્મિકા સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

વિજય અને રશ્મિકા કરશે સગાઇ 

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના ના ડેટિંગ ના સમાચાર ચર્ચામાં છે હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિજય અને રશ્મિકા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સગાઈ કરશે. તેમની સગાઈની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા અને વિજય બંને લગ્ન માટે તૈયાર છે અને સગાઈ બાદ બંને આ વર્ષે 2024માં લગ્ન પણ કરી શકે છે.


તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના એ બે ફિલ્મો ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મો માં લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Tiger 3 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ટાઇગર 3, જાણો કયા પ્લેટફોર્મ પર અને ક્યારે જોઈ શકશો સલમાન ખાન ની ફિલ્મ

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version