Site icon

Vijay verma: વિજય વર્મા ને તેના નિધન ની પોસ્ટ કરવી પડી ભારે, ટેન્શન માં આવેલા ફેન્સની મંગાવી પડી માફી,જાણો સમગ્ર મામલો

Vijay verma: વિજય વર્મા ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી જેને લઈને અભિનેતા ના ચાહકો ટેન્શન માં આવી ગયા હતા. વાત હતી કે વિજય વર્મા એ તેના નિધન ના સમાચાર પોસ્ટ કર્યા હતા.

vijay varma apologizes to fans after he shared his darling character demise news

vijay varma apologizes to fans after he shared his darling character demise news

News Continuous Bureau | Mumbai

Vijay verma: વિજય વર્મા એ બોલિવૂડ નો ઉમદા અભિનેતા છે. વિજય વર્મા એ આલિયા ભટ્ટ અને શેફાલી શાહ ની ફિલ્મ ડાર્લિંગ્સમાં હમઝા અબ્દુલ શેખ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મ ને બે વર્ષ પૂર્ણ થવા પર વિજય વર્મા એ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેના નિધન ના સમાચાર હતા. જેને લઈને અભિનેતા ના ચાહકો ટેન્શનમાં આવી ગયા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kajol on Ibrahim ali khan: પિતા સૈફ અલી ખાન બાદ હવે પુત્ર સાથે કામ કરશે કાજોલ, અભિનેત્રી એ ઇબ્રાહિમ અલી ખાન ના વખાણ કરતા કહી આવી વાત

વિજય વર્મા ની પોસ્ટ 

વિજય વર્મા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફિલ્મ ડાર્લિંગ્સ ના પાત્ર હમઝા અબ્દુલ શેખ ના નામ સાથે તેનો એક ફોટો શેર કર્યો હતો આ સાથે તેને લખ્યું, ‘દુઃખદ સમાચાર. હમઝા અબ્દુલ શેખ. પ્રેમાળ પતિ, પ્રિય પુત્ર. સોમવારે સાંજે 5:30 કલાકે પ્રાર્થનાસભા. આપ સૌનું સ્વાગત છે. રીપ’. તમને જણાવી ફિલ્મ ડાર્લિંગ્સ માં વિજય વર્મા નું પાત્ર હમઝા મૃત્યુ પામે છે. 


વિજય વર્મા ની આ પોસ્ટ જોઈ તેના ચાહકો કમેન્ટ સેક્શન માં કોમેન્ટ  નો વરસાદ થવા લાગ્યો. લોકો વિશ્વાસ નહોતા કરી શકતા કે વિજય વર્મા નું નિધન થયું છે. આ પછી વિજય વર્માએ સામે આવીને માફી માંગતા લખ્યું,’સોરી મિત્રો. મારો ઈરાદો કોઈને દુઃખી કરવાનો કે કોઈને ડરાવવાનો નહોતો. આ માત્ર ફિલ્મનો સ્ક્રીનશોટ હતો. આ ફિલ્મ ડાર્ક કોમેડી હતી અને આ પોસ્ટ પણ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay wedding: લગ્નની અટકળો વચ્ચે વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી ઝળહળ્યું, રશ્મિકા મંદાના સાથેના વીડિયોએ જીત્યા દિલ
Mardaani 3 OTT Release: શું તમે ‘મર્દાની 3’ જોવાનું ચૂકી ગયા છો? જાણો કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે રાનીની આ ફિલ્મ.
Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Exit mobile version