Site icon News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેતા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ 12 મી ફેલ ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે હાલ તે ફિલ્મ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે તેવામાં તેનો આનંદ બમણો થઇ ગયો છે. અભિનેતા પિતા બન્યો છે. અને આ વિશે માહિતી તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

vikrant massey and sheetal thakur became parents actor share this information

vikrant massey and sheetal thakur became parents actor share this information

News Continuous Bureau | Mumbai

Vikrant massey: 12 મી ફેલ અભિનેતા વિક્રાંત મેસી તેની ફિલ્મ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે તેની ખુશી માં વધારો થયો છે. અભિનેતા વિક્રાંત મેસી પિતા બન્યો છે. તેની પત્ની સહિત ઠાકુરે એક પુત્ર ને જન્મ આપ્યો છે. આ વાત ની માહિતી અભિએન્ટ એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. અને આ સાથે તેની ખુશી પર્ણ વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urfi javed: ફરી અતરંગી ડ્રેસ માં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો ડ્રેસ જોઈ લોકો એ પકડી લીધું માથું, જુઓ વિડિયો

વિક્રાંત મેસી એ શેર કરી પોસ્ટ 

વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને તેમાં લખ્યું છે કે, “અમે 07.02.2024 ના દિવસે અમારી પાસે એક છે. અમે અમારા પુત્રના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છીએ. શીતલ અને વિક્રાંત તરફથી ઘણો પ્રેમ.”


 

તમને જણાવી દઈએ કે, વિક્રાંત મેસી એ શીતલ ઠાકુર ને થોડો સમય ડેટિંગ કર્યા બાદ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version