Site icon News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી એ લીધો તેના અભિનય કરિયર માંથી બ્રેક લેવાનો નિર્ણય! જાણો શું આ કરવા પાછળ નું કારણ

Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને લઈને ચર્ચામાં છે. તેવામાં વિક્રાંત મેસી ના એક નિર્ણય ને કારણે તેના ચાહકો ચિંતા માં આવી ગયા છે વાસ્તવ માં વિક્રાંત મેસી એ અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

vikrant massey announces retirement on social media

vikrant massey announces retirement on social media

News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને લઈને ચર્ચામાં છે.આ સિવાય વિક્રાંત મેસી ના ફિલ્મ 12 મી ફેલ અને સેક્ટર 36 માં તેના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા.તેવામાં વિક્રાંત મેસી ના એક નિર્ણય ને કારણે તેના ચાહકો ચિંતા માં આવી ગયા છે વાસ્તવ માં વિક્રાંત મેસી એ અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Prabhu Father Death: એક્ટ્રેસ સામંથા પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ, ડિવોર્સ બાદ પિતાનું નિધન; અભિનેત્રીએ શેર કરી ભાવુક પોસ્ટ

વિક્રાંત મેસી એ કરી અભિનય માંથી સંન્યાસ લેવાની જાહેરાત 

વિક્રાંત મેસી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, “છેલ્લા કેટલાક વર્ષો અને તે પહેલાનો સમય અદ્ભુત રહ્યો. હું તમારા બધાનો આભાર માનું છું જેમણે મને હંમેશા સાથ આપ્યો છે, પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ મને અહેસાસ થાય છે કે એક પતિ, પિતા, પુત્ર અને એક અભિનેતા તરીકે પણ, મારી જાતને સાકાર કરવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.અમે 2025માં છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો માટે ફરીથી આભાર.”

મીડિયા રિપોર્ટ મુજબ વિક્રાંત તેની બે ફિલ્મો ‘યાર જિગરી’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office| ૮મા બુધવારે ‘ધુરંધર 2’ની ગતિ ધીમી પડી, પણ બોક્સ ઓફિસ પર હજુય દબદબો યથાવત
Reel vs Real| ફિલ્મોમાં ગ્લાસમાં દેખાતો દારૂ અસલી હોય છે કે નકલી? જાણો બોલીવુડમાં નશાના સીન્સ કેવી રીતે શૂટ કરવામાં આવે છે
Tejasswi Prakash Karan Kundrra Wedding| તેજસ્વીકરણના સિક્રેટ મેરેજ? અભિષેક કુમારે મીડિયા સામે કર્યો મોટો ખુલાસો
Musical Trivia। ૫૩ વર્ષ પછી પણ ગુંજે છે લતાકિશોરના સુર, પંજાબીમાં પણ આ ગીતની થઈ નકલ; આજના રીમિક્સ સોન્ગ્સ પણ જેની સામે છે ફેલ!
Exit mobile version