Site icon News Continuous Bureau | Mumbai

Don 3: કિયારા અડવાણી બાદ હવે આ અભિનેતા એ પણ છોડી રણવીર સિંહ ની ડોન 3, કાસ્ટિંગમાં થશે ફરી ફેરફાર

Don 3: ફરહાન અખ્તર દ્વારા નિર્મિત 'ડોન 3'માંથી વિક્રાંત મેસીએ પોતાનું નામ પાછું ખેંચ્યું છે હવે ફિલ્મની કાસ્ટિંગ ફરી અટકી ગઈ છે.

Vikrant Massey Exits Ranveer Singh Don 3 Over Character Depth Concerns

Vikrant Massey Exits Ranveer Singh Don 3 Over Character Depth Concerns

News Continuous Bureau | Mumbai

Don 3: ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત ‘ડોન 3’ માટે દેશભરમાં ઉત્સાહ છે. રણવીર સિંહ ડોન તરીકે જોવા મળશે, જ્યારે વિક્રાંત મેસી વિલનના પાત્રમાં હતો. પરંતુ હવે સમાચાર છે કે વિક્રાંત મેસીએ આ પ્રોજેક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિક્રાંતને પોતાના પાત્રમાં જરૂરી ઊંડાણ લાગતું નહોતું, જેના કારણે તેણે આ નિર્ણય લીધો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Housefull 5 OTT: થિયેટર બાદ હવે ઓટિટિ પર ધૂમ મચાવવા આવી રહી છે હાઉસફુલ 5, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મલ્ટીસ્ટારર ફીલ્મ

ફિલ્મમાંથી વિક્રાંત મેસીનો એક્ઝિટ

વિક્રાંત મેસી ‘ડોન 3’માં એક સ્માર્ટ અને ચાલાક સ્કેમર તરીકે જોવા મળવાનો હતો.આ પાત્ર માટે તેને ખાસ ટ્રેનિંગ લેવાની હતી. પરંતુ હવે તેણે ફિલ્મ છોડતા મેકર્સને નવી કાસ્ટિંગ માટે વિચારવું પડી રહ્યું છે.આ પહેલા કિયારા અડવાણી પણ પોતાની પ્રેગ્નન્સી ના કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી, અને તેની જગ્યાએ કૃતિ સેનનને લેવામાં આવી હતી. હવે વિક્રાંતના એક્ઝિટથી મેકર્સ ફરીથી નવા એક્ટર શોધી રહ્યા છે. અત્યારે વિજય દેવરકોન્ડા અને આદિત્ય રોય કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.


‘ડોન 3’ નું શૂટિંગ જાન્યુઆરી 2026થી શરૂ થવાનું છે. રણવીર સિંહ અને ફરહાન અખ્તરે દર્શકોને વચન આપ્યું છે કે તેઓ તેમને નિરાશ નહીં કરે. હવે જોવું રહ્યું કે વિલનના પાત્રમાં કોણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version