Site icon

12th fail: થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘12મી ફેલ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ

12th fail: વિક્રાંત મેસી ની ફિલ્મ 12 મી ફેલ ને દર્શકો તરફ થી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ આ વર્ષ

vikrant massey film 12th fail ready to stream on ott platform know when and where you see the film

vikrant massey film 12th fail ready to stream on ott platform know when and where you see the film

News Continuous Bureau | Mumbai

12th fail:  વિધુ વિનોદ ચોપરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 12 મી ફેલ એ દર્શકો ના દિલ જીતી લીધા હતા. ફિલ્મ માં વિક્રાંત મેસી ના અભિનય ના વખાણ પણ થયા હતા. 12 મી ફેલ એ બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. મોટા પડદા પર મળેલી જબરદસ્ત સફળતા બાદ હવે મેકર્સ આ ફિલ્મને OTT પર રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો કેહલો જાણીયે કે વિક્રાંત મેસી ની ફિલ્મ 12 મી ફેલ કયા OTT પર અને ક્યારે રિલીઝ થશે. 

Join Our WhatsApp Community

 

12મી ફેલ OTT રિલીઝ 

વિક્રાંત મેસી ની ફિલ્મ 12મી ફેલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ડિઝની પ્લસ હોટસ્ટારે આ ફિલ્મના પ્રીમિયરની જાહેરાત કરી છે. ડિઝની પ્લસ હોટસ્ટારે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું, ‘જો કોઈ ફિલ્મ 2024ની શરૂઆત પહેલા જોવી જોઈએ, તો તે 12મી ફેલ છે, જેનું સ્ટ્રીમિંગ 29 ડિસેમ્બરથી શરૂ થશે.’


વિધુ વિનોદ ચોપરા ની 12મી ફેલ આ વર્ષના ઓક્ટોબર માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ 12મી ફેલ નામની હિન્દી નવલકથાનું ફિલ્મ રૂપાંતરણ છે. આ પુસ્તક અનુરાગ પાઠક દ્વારા લખવામાં આવ્યું છે, જે IPS ઓફિસર મનોજ કુમાર શર્મા અને IRS ઓફિસર શ્રદ્ધા જોશીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત મેધા શંકર, અનંત વી જોશી, અંશુમન પુષ્કર અને પ્રિયાંશુ ચેટર્જી પણ મહત્વના રોલમાં છે. 

આ સમાચાર પણ વાંચો : Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Dhurandhar 2: બોક્સ ઓફિસ પર ધૂમ અને સોશિયલ મીડિયા પર હોબાળો! ‘ધુરંધર 2’ માં ગાંધી પરિવારનો ઉલ્લેખ કેમ બન્યો વિવાદનું કારણ?
Madhubala Mughal-e-Azam Shooting: ‘મુગલ-એ-આઝમ’ ના શૂટિંગ પાછળનું કરૂણ સત્ય! લોહીની ઉલ્ટીઓ વચ્ચે મધુબાલાએ પૂરું કર્યું કામ, પણ પ્રેમમાં મળ્યો માત્ર દિલીપ કુમારનો તિરસ્કાર.
Exit mobile version