Site icon News Continuous Bureau | Mumbai

Virat and Anushka: બંને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના શરણમાં પહોંચ્યા વિરાટ અને અનુષ્કા,દંપતી ના વાર્તાલાપ નો વિડીયો થયો વાયરલ

Virat and Anushka: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બે બાળકો સાથે વૃંદાવન પહોંચ્યા હતા.અહીં વિરાટ અને અનુષ્કા એ પ્રેમાનંદ મહારાજ જીના દર્શન કર્યા, અને તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

virat and anushka visit premanand maharaj with their kids

virat and anushka visit premanand maharaj with their kids

News Continuous Bureau | Mumbai

Virat and Anushka: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના બે બાળકો સાથે વૃંદાવન પહોંચ્યા હતા. વિરાટ અને અનુષ્કા ઓસ્ટ્રલિયા થી ભારત પરત ફર્યા છે. તેમને વૃંદાવન પહોંચી પ્રેમાનંદ મહારાજ જીના દર્શન કર્યા, અને તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.       

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભ માં જામશે સ્ટાર્સ નો મેળાવડો, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર સહિત આ સેલેબ્સ લગાવશે આસ્થા ની ડૂબકી

વિરાટ અને અનુષ્કા ના વાર્તાલાપ નો વિડીયો થયો વાયરલ 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમાં પુત્ર અકાય અને પુત્રી વામિકા સાથે પ્રેમાનંદ મહારાજજીને મળવા આવ્યા હતા અહીં તેમને મહારાજ ને દંડવત પ્રણામ કર્યા હતા આ દરમિયાન તેમને મહારાજ સાથે ઘણી વાતો પણ કરી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં અનુષ્કા પ્રેમાનંદ મહારાજને કહી રહી છે કે, “ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે મનમાં ઘણા પ્રશ્નો હતા, તેથી મેં વિચાર્યું કે હું પૂછું, પણ જે કંઈ હતું તે જ્યારે તેઓ બેઠા હતા, ત્યારે તેઓએ પણ કેટલાક સમાન પ્રશ્નો પૂછ્યા હતા. અને જ્યારે અમે તમારી પાસે આવવાનું વિચારી રહ્યા હતા, ત્યારે હું મારા મનમાં તમારી સાથે વાત કરી રહી હતી. બીજા દિવસે હું કાંતિવર્તપ ખોલીશ અને કોઈક તમને તે પ્રશ્ન પૂછશે. આ દરમિયાન, અનુષ્કા મહારાજજીને કહે છે, “તમે મને ફક્ત પ્રેમ અને ભક્તિ આપો.”


પ્રેમાનંદ મહારાજે વિરાટ અને અનુષ્કાના વખાણ કરતા કહ્યું, “આ લોકો ખૂબ જ બહાદુર છે, આ દુનિયાની ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ છે. જો તમે નામનો જાપ કરવાનો અભ્યાસ કરશો, તો તમને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે પ્રગતિ મળશે. ભગવાન પર આધાર રાખો, ભગવાનનું નામ જપ કરો અને ખુબ પ્રેમથી ખુશીથી જીવો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version