Site icon News Continuous Bureau | Mumbai

Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો

Virat kohli and Anushka sharma: ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેઇફાઇનલ મેચ દરમિયાન ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા આ દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ નો પત્ની અનુષ્કા શર્મા પ્રત્યે નો પ્રેમ જોવા મળ્યો હતો.

virat kohli looks for anushka sharma from dressing room

virat kohli looks for anushka sharma from dressing room

News Continuous Bureau | Mumbai 

Virat kohli and Anushka sharma: ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેઇફાઇનલ મેચ ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન અનુષ્કા અને વિરાટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અને લોકો વિરાટ કોહલી ના પત્ની પ્રેમ ના વખાણ પણ કરી રહ્યા છે. લોકો આ વિડીયો ને ઘણો પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નો વિડીયો 

ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ દરમિયાન વિરાટ કોહલીયુ અને અનુષ્કા શર્મા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આપણને જોવા મળે છે કે અનુષ્કા સ્ટેડિયમમાં વીઆઈપી લાઉન્જ માં બેઠી છે અને વિરાટ નીચે ડ્રેસિંગ રૂમમાં અન્ય ખેલાડીઓ સાથે જોવા મળે છે. તે બહાર આવે છે અને ઉપર ડોકિયું કરી ને અનુષ્કા ને જોવાનો પ્રયાસ કરે છે.


આ વિડીયો સામે આવતા લોકો વિરાટ કોહલી ના વખાણ કરી રહ્યા હતા. લોકો ને વિરાટ નો પત્ની પ્રેમ પસંદ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં વિરાટ કોહલી એ તેની 50 મી સદી ફટકારી ને ઇતિહાસ રચ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Subrata roy passed away: સહારા ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય ના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે પકડ્યું જોર, આ ફિલ્મના નિર્દેશક બનાવી રહ્યા છે ફિલ્મ

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version