Kangana ranaut slap controversy: કંગના રનૌત ને થપ્પડ મારનાર CISF મહિલા ને બોલિવૂડ નો આ ગાયક અને સંગીતકાર આપશે નોકરી! જાણો કારણ

Kangana ranaut slap controversy: કંગના રનૌત થપ્પડ કાંડ ને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી ને થપ્પડ મારનાર CISF મહિલા ને સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે

vishal dadlani promises to ensure cisf woman constable gets a job after kangana ranaut slap controversy

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut slap controversy: કંગના રનૌત કુલવિંદર કૌર હાલ ચર્ચા નો વિષય બન્યા છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌત ને કુલવિંદર કૌર નામ ની એક CISF મહિલા એ થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કુલવિંદર ને સસ્પેન્ડ કરવામાં આવી છે આ મામલે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. બોલિવૂડ ગાયક અને સંગીતકાર વિશાલ દદલાની એ એક મોટી વાત કહી છે. વિશાલ CISF મહિલા સૈનિક કુલવિંદર કૌર ને સમર્થન આપતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: કંગના રનૌત ને થપ્પડ મારનાર મહિલા સુરક્ષાકર્મી થઇ સસ્પેન્ડ, CISF કોન્સ્ટેબલ એ જણાવ્યું અભિનેત્રી ને થપ્પડ મારવાનું કારણ, જુઓ વિડીયો

કંગના ને થપ્પડ મારનાર CISF મહિલા ને વિશાલ આપશે નોકરી 

વિશાલ દદલાનીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે,’હું ક્યારેય હિંસાનું સમર્થન કરતો નથી પરંતુ હું CISF જવાનના ગુસ્સાને સંપૂર્ણપણે સમજી શકું છું. જો જવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો હું ખાતરી આપીશ કે જો તે સ્વીકારશે તો હું તેને નોકરી આપીશ. જય હિંદ, જય જવાન અને જય કિસાન.’ 

આ સિવાય બીજી પોસ્ટ શેર કરતા વિશાલ દદલાનીએ લખ્યું કે, ‘હું ફરી કહું છું કે જો મિસ કૌરને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો તેને મારો સંપર્ક કરે, હું તેને નોકરી અપાવીશ.’ હવે વિશાલ દદલાનીનું આ મોટું વચન પૂરું થાય છે કે નહીં, તે જોવું રહ્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Harry Potter First Look: હેરી પોટર ફેન્સ માટે મોટા સમાચાર! નવી ટીવી સીરીઝનું પહેલું પોસ્ટર આઉટ; જાણો કોણ છે નવો ‘હેરી’ અને ક્યારે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર?
Dhurandhar 2 Box Office Day 6: પઠાણ-એનિમલ પણ પડ્યા ફીકા! ‘ધુરંધર 2’ એ ૬ દિવસમાં મચાવ્યો હાહાકાર,જાણો અત્યાર સુધીની કમાણી
Golmaal 5: શું અક્ષય કુમાર છીનવી લેશે અજય દેવગણની ‘ગોલમાલ’? વાયરલ સમાચારો પર અક્ષયે કર્યો મોટો ખુલાસો; રોહિત શેટ્ટીના પ્લાન વિશે આપ્યા સંકેત
Yami Gautam: ડિઝાઇનરે લહેંગો આપવાની ના પાડી તો યામી ગૌતમે આપ્યો જડબાતોડ જવાબ! લગ્નમાં માતાની ૩૩ વર્ષ જૂની સાડી પહેરીને બની હતી આદિત્યની દુલ્હન
Exit mobile version