Site icon News Continuous Bureau | Mumbai

Vishal Dadlani: ઇન્ડિયન આઇડલ માં જજ ની ખુરશી પર હવે નહીં જોવા મળે વિશાલ દદલાની, સિંગર એ પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ

Vishal Dadlani: વિશાલ દદલાની ઇન્ડિયન આઇડોલ માં જજ ની ખુરશી પર જોવા મળ્યા હતા. હવે તેમને ઇન્ડિયન આઇડોલ ને અલવિદા કહી દીધું છે. સિંગર એ એક પોસ્ટ શેર કરીને કારણ પણ જણાવ્યું છે.

vishal dadlani said goodbye to indian idol forever

vishal dadlani said goodbye to indian idol forever

News Continuous Bureau | Mumbai

Vishal Dadlani: વિશાલ દદલાની ઇન્ડિયન આઇડોલ માં છેલ્લા 6 વર્ષ થી જજ ની ખુરશી સંભાળી રહ્યા હતા. હવે વિશાલ એ ઇન્ડિયન આઇડોલ ને અલવિદા કહી દીધું છે. મ્યુઝિક કોમ્પોઝર અને સિંગર વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે હવે તેઓ ‘ઇન્ડિયન આઇડલ’ના જજ તરીકે જોવા નહીં મળે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sreeleela and Kartik Aaryan: કાર્તિક આર્યન ની ફિલ્મ માંથી કપાયું શ્રીલીલા નું પત્તુ, આ અભિનેત્રી એ લીધું સાઉથ એક્ટ્રેસ નું સ્થાન

“અલવિદા, યારો!” – વિશાલ દદલાલનીનો ભાવુક સંદેશ

વિશાલે ઇન્ડિયન આઇડલ ૧૫ ના પોતાના છેલ્લા વીડિયોમાંથી એક શેર કર્યો અને લખ્યું, “ગુડબાય મિત્રો, સીઝન 6 સીઝનમાં જેટલી મજા લીધી, હવે આ યાદોને મિસ કરીશ!” વિશાલે આગળ લખ્યું, “મારા માટે બસ આટલું જ બાકી છે મિત્રો! સતત છ સીઝન પછી, આજે રાત્રે ઇન્ડિયન આઇડોલ પર જજ તરીકેનો મારો છેલ્લો એપિસોડ છે. મને આશા છે કે શો મને જેટલો યાદ કરે છે તેટલો જ મને પણ યાદ આવશે. શ્રેયા, બાદશાહ, આદિ, આરાધના, ચિત્રા, આનંદ જી, સોનલ, પ્રતિભા, સાહિલ, સલોની, મુસ્કાન, અભિષા, આખી પ્રોડક્શન ટીમ, વિલાસ, કૌશિક (પિંકી), અને વર્ષોથી બધા સહ-જજ, ગાયકો અને સંગીતકારો, આભાર! તે ખરેખર ઘર જેવું છે. તે સ્ટેજ સાચો પ્રેમ છે! સંગીત બનાવવાનો, કોન્સર્ટ કરવાનો અને લગભગ ક્યારેય મેકઅપ ન કરવાનો સમય! જય હો!”


વિશાલ હવે મ્યુઝિક બનાવવામાં અને કોન્સર્ટ કરવા માંડશે, જેના માટે તેઓ ખૂબ ઉત્સાહિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version