Site icon News Continuous Bureau | Mumbai

Vivek agnihotri: વિવેક અગ્નિહોત્રી ની આ ફિલ્મ નું થશે સંસદ માં સ્ક્રીનિંગ, નિર્દેશકે પોતે આપી માહિતી

Vivek agnihotri: વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ધ વેક્સીન વોર ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ની સ્ક્રીનિંગ સંસદ માં થવા જઈ રહી છે. આ અંગે વિવેકે પોતે માહિતી આપી છે.

vivek agnihotri shared his film the vaccine war will be screening in parliament

vivek agnihotri shared his film the vaccine war will be screening in parliament

News Continuous Bureau | Mumbai 

Vivek agnihotri:  વિવેક અગ્નિહોત્રી કાશ્મીર ના મુદ્દા બાદ ફિલ્મ ધ વેક્સીન વોર લઈને આવ્યા હતા. આ ફિલ્મ કોરોના ની વેક્સીન પર આધારિત હતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માં નાના પાટેકર, પલ્લવી જોશી મુખ્ય ભૂમિકા માં જોવા મળ્યા હતા. હવે વિવેક અગ્નિહોત્રી એ તેમના સોશિયલ મીડિયા દ્વારા આ ફિલ્મને લઈને ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Fighter: રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર નું નવું ગીત થયું રિલીઝ, સોન્ગ જોઈ થઇ જશો ભાવુક

સંસદ માં બતાવાશે ધ વેક્સીન વોર 

વિવેક અગ્નિહોત્રી એ તેમના સોશિયલ મીડિયા પર ‘ધ વેક્સીન વોર’નું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘વાહ! મને વહેલી સવારે આવા સારા સમાચાર મળ્યા છે. હું દેશના તમામ વૈજ્ઞાનિકો માટે ખૂબ જ ખુશ છું. આ સાથે એક સમાચાર લેખની લિંક શેર કરતા, વિવેકે કહ્યું છે કે તેમની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ સંસદમાં દર્શાવવામાં આવશે.’


 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ વેક્સીન વોર’ બાદ વિવેક અગ્નિહોત્રી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ના નિર્માણમાં વ્યસ્ત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version