Site icon

The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ

The Bengal Files OTT release: થિયેટરમાં ચૂકી ગયેલા દર્શકો માટે હવે ધ બંગાલ ફાઇલ્સ ઓટીટી પર ઉપલબ્ધ, ફિલ્મમાં છે અનુપમ ખેર અને પલ્લવી જોશી

Vivek Agnihotri’s ‘The Bengal Files’ to Stream on ZEE5 from November 21

Vivek Agnihotri’s ‘The Bengal Files’ to Stream on ZEE5 from November 21

News Continuous Bureau | Mumbai

The Bengal Files OTT release: વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત રાજકીય ડ્રામા ‘ધ બંગાલ ફાઇલ્સ’ હવે ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર 21 નવેમ્બરથી સ્ટ્રીમ થવા જઈ રહી છે. 5 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં તેને બેન પણ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ દરેક ઘરમાં પહોંચશે ZEE5 દ્વારા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન

ફિલ્મમાં કોણ છે મુખ્ય ભૂમિકામાં?

ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, સિમરત કૌર અને શાશ્વત ચટર્જી જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મ બંગાળના ભૂલાયેલા અને દુખદ અધ્યાયોને રજૂ કરે છે. ‘ધ બંગાલ ફાઇલ્સ’ એ ભારતમાં માત્ર 19.59 કરોડ નું જ કલેક્શન કર્યું હતું. ઓપનિંગ ડે પર ફિલ્મે  1.75 કરોડનો બિઝનેસ કર્યો હતો.


મેકર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘ધ બંગાલ ફાઇલ્સ’ માત્ર ફિલ્મ નથી, તે એક યાદ છે – જે આપણા સામૂહિક ભુલાયેલા ઇતિહાસ અને ચુપ્પીનો ભાવ દર્શાવે છે. ZEE5 દ્વારા હવે આ વાર્તા દરેક દર્શક સુધી પહોંચશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Matka King Trailer: જુગારની દુનિયાનો અસલી શહેનશાહ! ‘મટકા કિંગ’માં વિજય વર્માનો દમદાર લુક, ટ્રેલરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Chand Mera Dil Teaser: પડદા પર નવી જોડીનો ધમાકો: ‘ચાંદ મેરા દિલ’માં અનન્યા-લક્ષ્યનો ઇન્ટેન્સ રોમાન્સ, ટીઝર જોઈ યુઝર્સ બોલ્યા- ‘સુપરહિટ’
Bhim Vakani Demise: દિશા વાકાણીના પિતા અને દિગ્ગજ કલાકાર ભીમ વાકાણીએ લીધા અંતિમ શ્વાસ, પિતાની છત્રછાયા ગુમાવતા ‘દયાબેન’ ભાંગી પડ્યા
Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
Exit mobile version